Перейти к содержимому

Krishna kirtan - (લખેલું છે 👇) એ રે ચૂંદડી માં ચૌદ બ્રહ્માંડ છે💫✨| shamle odhadi | Gujarati Satsang

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

Krishna kirtan - (લખેલું છે 👇) એ રે ચૂંદડી માં ચૌદ બ્રહ્માંડ છે💫✨| shamle odhadi | Gujarati Satsang

210 895 просмотров · 11 месяцев назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
114 тыс. подписчиков
210 895 просмотров · 11 месяцев назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   એ રે ચૂંદડી માં ચૌદ બ્રહ્માંડ છે💫✨ ============================== ઓઢી રે ઓઢી મેં તો શ્યામ તારી ચૂંદડી ચૂંદડીનો પાકો છે રંગ શામળાએ ઓઢાડી ચૂંદડી ચારેય છેડે ચાર વેદના રે નામ છે ફરતી રે કોરે એમાં ચોખલિયાની ભાત છે વચમાં છે ચૌદ બ્રહ્માડ... ચૂંદડી ઓઢીને હું તો જમના પાણી ગઈ તી મારી રે સૈયરું મને પૂછવાને લાગી કેને ગોપી ચૂંદડી ના મૂલ .... નથી મારા દાદાએ જાયજા માં દીધી નથી મારા મામા એ મોસાળા માં દીધી નથી મેં તો ચૂકવ્યા એના મૂલ... ચૂંદડી રે ઓઢીને ને હું તો મહીં વેચવા ગઈ તી સામો રે મળ્યો છે મને નંદજીનો લાલો કરે મારા રૂપના વખાણ ... ચૂંદડી રે ઓઢીને હું તો વનરાવન ગઈ તી દિલ માં રે ઉમંગ મારા મનમાં રે હરખ છે રાસે રમવાના મને કોડ ... શરદ પૂનમની રઢિયાળી રાત્રી મીઠી વગાડે મારો વાલો રે વાંસળી ચાંદલિયો ચડ્યો આકાશ ... રાધારાણી તો મને પૂછવાને લાગીયા કોની છે ચૂંદડી ને ક્યાંથી લાવી ચૂંદડી ચૂંદડીમાં શ્યામના છે નામ ... મારી છે આ ચૂંદડી નથી ચોરી ચૂંદડી તારો રે શામળિયો મારા મનનો માનેલ છે એ છે મારા ચિતડાનો ચોર ... સાંભળ રે રાધા તને કહું એક વાતડી મારગમાં મળ્યો મને ગોપીનો ઘરવાળો કરે મારી ચૂંદડીના વખાણ ... રાધાજી મનાણા ને પ્રભુજી હરખાણા રાધાને શ્યામ બેય રાસ રમવા આવિયા એક ગોપીને એક કાન .. રાસ રમવાની વાલા આશ છે અમારી છ છ મહિનાની વાલે કરી એક રાતડી પુરી થઈ ગયા છે સારી આશ .. નરસિંહ મેહતાના સ્વામી શામળિયા મીરા તે બાઈના ગિરિધર ગોપાલ ગોપીયું કેરા હૈયા કેરો હાર ... #viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama