Перейти к содержимому

કોને બનાવ્યું આ પૂતળું રે# મરણ તિથિ નું કીર્તન #nayanaben na svrma #bhajan#kirtan #garaba #satasag

જલારામ મંડળ ઉધના

0:00 / 0:00

કોને બનાવ્યું આ પૂતળું રે# મરણ તિથિ નું કીર્તન #nayanaben na svrma #bhajan#kirtan #garaba #satasag

32 705 просмотров · 1 год назад
જલારામ મંડળ ઉધના
27,6 тыс. подписчиков
32 705 просмотров · 1 год назад
કોણે બનાવ્યું આ પૂતળુ રે જરા સમજીને જજો સમજી રહે જાજો તમે સમજીને જજો...... કોણે બનાવ્યું આ રામે બનાવ્યું રે જરા સમજી રે જાજો પૂતળામાં ત્રણ ભાગ બનાવ્યા પહેલા તે ભાગમાં માથું બનાવ્યું માથામાં કાળા વાળ બનાવ્યા કોઈની નજર ના લાગે રે જરા સમજી રે જાજો....... કોણે બનાવ્યો માથામાં એણે બે કાન બનાવ્યા નથી મુક્યો ઈયરફોન રે જરા સમજી લેજો માથામાં એણે બે આંખો બનાવી નથી મૂકી કોઈ બેટરી રે જરા સમજી લેજો...... કોણે બનાવ્યું હતું માથામાં એણે એક મોઢું બનાવ્યો મોઢામાં 32 બાવા બેસાડ્યા બાવા બેઠા છે ચાવવા રે જરા સમજીને જજો....., કોણે બનાવ્યો બીજાથી ભાગમાં ધડ બનાવ્યો ધડ માં એણે એક કોથળો બનાવ્યો ભરાય એટલો ભરજો રે જરા સમજી રે જાજો..... કોણે બનાવ્યો ધડમાં એને બે હાથ બનાવ્યા પુણ્યદાન થાય એટલો કરજો રે જરા સમજી રહેજો....... કોણે બનાવ્યું ત્રીજા કે ભાગમાં બે પગ બનાવ્યા પૂતળાને હાલ તો ચાલતું રાખજો રે જરા સમજી રે જાજો કોણે બનાવ્યો એ પૂતળો રે જરા સમજી રે જાજો 🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹 નમસ્તે મારા વાલા દર્શક મિત્રોને જલારામ મંડળ ઉધના ચેનલમાં આપનો સર્વે ભાવીભક્તોનું દિલ છે હાર્દિક સ્વાગત છે જો તમને અમારા સત્સંગ વિડીયો ગમે તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો 👍👍🔔🔔 જેથી કરીને અમે પણ તમારા માટે અવ નવા વિડીયો પ્રસ્તુત કરતા રહીએ સર્વે મારા વાલા ભક્તોને જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા ખૂબ ખૂબ ધન્ય છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏