કાલિયા નાગ દમન નું વર્ણન કરતું ભજન | કાનજી ગેડી દડે રમવા જાય | દેવવિઠલ સત્સંગ મંડળ
Murli ni Dhun
0:00 / 0:00
કાલિયા નાગ દમન નું વર્ણન કરતું ભજન | કાનજી ગેડી દડે રમવા જાય | દેવવિઠલ સત્સંગ મંડળ
313 просмотров · 3 месяца назад
Murli ni Dhun
81 подписчик
313 просмотров · 3 месяца назад
ભજન : "કાનજી ગેડી દડે રમવા જાય"
આ સુંદર ભજનમાં બાળલીલાધારી શ્રીકૃષ્ણની એક અદ્ભુત લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. કાનુડો પોતાના ગ્વાલમિત્રો સાથે દડો અને ગેડી લઈને યમુનાના કિનારે રમવા જાય છે. રમતા રમતા દડો યમુનાના જળમાં પડી જાય છે. પોતાના મિત્રોની ચિંતા દૂર કરવા માટે શ્રીકૃષ્ણ દડો લેવા નદીમાં ઉતરે છે. ત્યાં કાળીયા નાગ સાથે તેમનો સામનો થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણ કાળીયા નાગનું દમન કરીને યમુનાને તેના વિષથી મુક્ત કરે છે. આ લીલા દ્વારા ભગવાન દુષ્ટતાનો નાશ અને ભક્તોની રક્ષા કરવાનો સંદેશ આપે છે.
આ ભજન અમારા દેવવિઠલ સત્સંગ મંડળ દ્વારા ગવાયેલું છે. અમારા બા ના અવસાન બાદ યોજાયેલા સત્સંગ પ્રસંગે ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક આ ભજનની રજૂઆત કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં આ ભાવાંજલિ સમર્પિત છે.
જય શ્રીકૃષ્ણ. 🙏🏻🦚✨ #gujaratibhajan #bhaktigeet #bhakti #bhaktibhajan #bhajan #gujaratidevotional #devotionalsongs #rasgarba #kirtan #ગરબા