ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhjan| Ram Dhun | Hari Bhajan
Gau Seva Official
0:00 / 0:00
ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhjan| Ram Dhun | Hari Bhajan
11 429 просмотров · 2 года назад
Gau Seva Official
18 тыс. подписчиков
11 429 просмотров · 2 года назад
કિર્તન:-
ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ મારુ હરિ ભજન માં ધ્યાન
કૃષ્ણજી જ્યારે રાધાજીને વરિયા મુરલી સામું ધ્યાન મારુ હરિ ભજનમાં ધ્યાન
સૂર્યદેવ જ્યારે રન્ના દેને વરિયા પૃથ્વી સામું ધ્યાન મારુ હરિ ભજન માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ મારુ હરિ ભજન માં ધ્યાન
રામદેવ જ્યારે નેતલ દેને વરિયા ભાલા સામું ધ્યાન મારુ હરિ ભજનમાં ધ્યાન
અર્જુન જ્યારે દ્રોપદીને વરીયા માછલી સામે ધ્યાન મારું હરિ ભજન માં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ મારુ હરિ ભજન માં ધ્યાન
રામચંદ્ર જ્યારે સીતાજીને વરિયા ધનુષ સામું ધ્યાન મારુ હરિ ભજનમાં ધ્યાન
શંકર જ્યારે પાર્વતીને વરિયા ડમરા સામું ધ્યાન મારુ હરિ ભજનમાં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ મારુ હરિ ભજન માં ધ્યાન
વિષ્ણુ જ્યારે લક્ષ્મીજીને વરિયા ચક્ર સામું ધ્યાન મારુ હરિ ભજનમાં ધ્યાન
ઘનશ્યામ જા રે સંતોને મળ્યા માણકી સામું ધ્યાન મારુ હરિ ભજનમાં ધ્યાન
ઘટમાં ગંગા ઘટમાં જમના ઘટમાં રાધેશ્યામ મારું હરી ભજનમાં ધ્યાન
#કીર્તન #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #ayodhya #ram #rammandir #ગુજરાતીભજન #ગુજરાતીધર્મ #gujaratisatsang #krishnadhun #krishnabhajan #prabhatiya #trendingbhajan #ramdhun