હે દેવદ્વારકા રેવાળા મોહન મોરલી રે વાળા #bhajan #કૃષ્ણ #satsang
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
હે દેવદ્વારકા રેવાળા મોહન મોરલી રે વાળા #bhajan #કૃષ્ણ #satsang
95 527 просмотров · 2 г. назад
જલારામ મંડળ ઉધના
27,8 тыс. подписчиков
95 527 просмотров · 2 г. назад
હે દેવદ્વારકા રેવાળા મોહન મોરલી રે વાળા સાંભળ શામળા મારે જોવી સોનાની તારી દ્વારકા
હે એવા હોળી ધુળેટી ના દાડા સંઘ હાલ્યો પગપાળા સાંભળ શામળા મારે જોવી તમારી સોનાની દ્વારકા...... હે દેવ દ્વારકા રેવાડા
હે પગપાળા આવશો ને ગુણલા તારા ગાશું
હે હુકમ હશે તો ઠાકર દર્શન તારા કરશો
મનમાં આશા લઈને મોટી આવો શરણે વાલા દોડી મારા શામળા મારે જોવી સોનાની તારી દ્વાર....... દેવ દ્વારકા રે વાળા
હે અંતરના અંધારે મારે ઓરતા છે દર્શનના
હે મનના કોડ જાગ્યો ઠાકર ધણીને મળવાનો
મારી આશા પૂરી કરજે ઠાકર મેર મીઠી કરજે સાંભળ શામળા મારે જોવી સોનાની તારી દ્વારકા....... દેવ દ્વારકા રેવાડા
હે આજ રે ઠાકર ધણી 18 એ આલમ ને
શ્રદ્ધા તારી સાચી ભરવાડ સમાજને
ધજા ધરમની લહેરાઈ દેવ દૂરથી દેખાય સાંભળ શામળા મારે જોવી સોનાની તારી દ્વારકા
દેવ દ્વારકારે વાળા મોહન મોરલી રે વાળા સાંભળ શામળા મારે જોવી સોનાની તારી દ્વારકા
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન