Перейти к содержимому

🌷 ઓ..કાના રે તારા ભરોસે મારી નૈયા🌷 ખુબ સુંદર ભજન 🌷#like#share#subscribe#વૈશાલીબેન નાં સ્વરમાં

કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)

0:00 / 0:00

🌷 ઓ..કાના રે તારા ભરોસે મારી નૈયા🌷 ખુબ સુંદર ભજન 🌷#like#share#subscribe#વૈશાલીબેન નાં સ્વરમાં

21 182 просмотра · 9 месяцев назад
કૃષ્ણ મંડળ મીઠું પરુ (વસાઈ, ડાભલા)
8,66 тыс. подписчиков
21 182 просмотра · 9 месяцев назад
અમારા મંડળના ભજન ગમે તો અમારી ચેનલને 🌷 લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો 🌷 રાગ) ઓ સાથી રે.. તેરે બિના ભી ક્યા જીના 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 ભજન 🌹 ્્્ ઓ કાના રે ....તારા ભરોસે મારી નૈયા (૨) બન્યો સુકા ની તું.... નૈયા નો નાવિક તું જોજે ના ડૂબે કનૈયા... તારા ભરોસે મારી નૈયા ઓ કાના રે.... તારા ભરોસે મારી નૈયા (૨) ભવના સાગરમાં ભૂલો પડ્યો છું હું તારી નૈયા તું નાવિક છે મારો બન્યો સુકાની તું ... નૈયા નો નાવિક તું જોજે ડૂબે ના કનૈયા... તારા ભરોસે.... ઓ કાના રે....... માયાના મોજા ઉછળી રહ્યા છે ચારે બાજુએ નથી જડતો કીનારો બન્યો સુકાની તું.. નૈયા નો નાવિક તું જોજે ડૂબે ના કનૈયા.....તારા ભરોસે.... ઓ કાના રે..... અંધારે અટવાયો... એકલવાયો જોજે ખેવૈયા ડૂબે ના રે નૈયા બન્યો સુકાની તું નૈયા નો નાવિક તું જોજે ડૂબે ના... કનૈયા.. તારા ભરોસે મારી નૈયા ઓ કાના રે.... સ્વાર્થ ભરેલી દુનિયા છે સારી તારા વિના નથી કોઈનો સહારો બન્યો સુકાની તું.... નૈયા નો નાવિક તું જોજે ડુબે ના કનૈયા્... ઓ કાના રે.... તારા ભરોસે મે નૈયા ઝુકાવી હાથ પકડ પ્રભુ આવી તુ મારો ડૂબતો બચાવી લે.. આવી ઉગારી લે ભક્ત મનાવે શામળિયા... તારા ભરોસે મારી નૈયા ઓ કાના રે.... ઓકાના રે... તારા ભરોસે મારી નૈયા બન્યો સુકાની તું ...નૈયા નો નાવિક તું જોજે ના ડૂબે કનૈયા... તારા ભરોસે મારી નૈયા ઓક કાન્હા રે.... 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #like #share #subscribe#bhajan #KrishnaMandal#GujaratisatsangMandal #Gujaratigeet#desibhajan#bhajan #kanudokaamanGaru#latestbhajan #JayShriKrishna#JayMuralidhar #Jairamapir#JayDwarkadhish #latestmusic2025#KrishnaMandal #viralvideo#SurSangeet#Prembhakti #natkhatKano#Nandlal#bhajanMandal #bhajan#Krishna#satsang#RadheRadhe #RadheKrishna#KrishnaHari#bolRadhekrishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #Krishnamandal #vasai #dhabhla#jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024 #kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati #gujratibhajan #bhajan #gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan #gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection