રા’ ખેંગાર અને રાણકદેવી ❤️ | ભાગ 2 | પ્રેમ સામે રાજસત્તા | સૌરાષ્ટ્રની અમર પ્રેમકથા
Jayu Gujarati
0:00 / 0:00
રા’ ખેંગાર અને રાણકદેવી ❤️ | ભાગ 2 | પ્રેમ સામે રાજસત્તા | સૌરાષ્ટ્રની અમર પ્રેમકથા
2 531 просмотр · 1 месяц назад
Jayu Gujarati
12,4 тыс. подписчиков
2 531 просмотр · 1 месяц назад
રા’ ખેંગાર અને રાણકદેવીની અમર પ્રેમકથાનો ભાગ ૨. ❤️
પ્રેમને મળ્યો રાજમહેલનો સાથ...
પણ હવે આ પ્રેમ સામે ઊભી થઈ છે રાજસત્તા અને યુદ્ધની ભયંકર છાયા.
સિદ્ધરાજ સુધી જ્યારે રાણકદેવી અને રા’ ખેંગારના લગ્નના સમાચાર પહોંચે છે, ત્યારે પાટણમાં એક મોટો નિર્ણય લેવાય છે...
હવે જૂનાગઢની ધરતી પર શું થવાનું છે?
શું રા’ ખેંગાર પોતાના રાજ્ય અને પ્રેમ બંનેને બચાવી શકશે?
આગળની કહાની માટે ભાગ ૩ જરૂર જોવો. ❤️
#રાખેંગાર #રાણકદેવી #ભાગ2 #ગુજરાતીઇતિહાસ #સૌરાષ્ટ્ર #જૂનાગઢ #ગુજરાતીવાર્તા #પ્રેમકથા #GujaratiHistory #Ranakdevi