શ્રાવણ સોમવાર સ્પેશિયલ ફરાળી કચોરી 😍 | એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી | Farali Kachori Recipe
AS kitchen & more
0:00 / 0:00
શ્રાવણ સોમવાર સ્પેશિયલ ફરાળી કચોરી 😍 | એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી | Farali Kachori Recipe
392 просмотра · 2 недели назад
AS kitchen & more
163 подписчика
392 просмотра · 2 недели назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
આજે AS kitchen & more માં બનાવી છે એકદમ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફરાળી કચોરી 😍
👉 બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ટેસ્ટી
👉 ઉપવાસ/વ્રત માટે એકદમ સરસ
👉 ઘરે જ સરળ રીતે બનાવવાની રીત
👉 એકવાર બનાવશો તો પરિવારના બધા વખાણ કરશે ❤️
આ કચોરીની ખાસ વાત એ છે કે બહારથી કેટલી સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી તેનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે 😋
વિડિયો અંત સુધી જરૂર જોjo, કારણ કે છેલ્લે હું કચોરી ક્રિસ્પી રાખવાની એક મહત્વની ટ્રિક પણ બતાવી છે. ❤️
જો તમને મારી Recipe ગમે તો
👍 Like કરો
💬 Comment કરીને જણાવો કે તમે ફરાળી કચોરી ક્યારે બનાવશો
🔔 AS kitchen & more ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
તમારો એક Like અને Subscribe મારા માટે ખૂબ મોટી પ્રેરણા છે ❤️🙏 #gujaratirecipe #askitchenandmore #faralirecipe #UpvasRecipe #VratRecipe #FastingRecipe #ASKitchenAndMore #FaraliNashta