👉 કુંભણ ગામના રાજા દાદાની ફેમસ ભજી અને પટ્ટી ભજીયા 😋🔥 | ગામઠી સ્વાદનો જલસો | AS kitchen & more
AS kitchen & more
0:00 / 0:00
👉 કુંભણ ગામના રાજા દાદાની ફેમસ ભજી અને પટ્ટી ભજીયા 😋🔥 | ગામઠી સ્વાદનો જલસો | AS kitchen & more
342 просмотра · 7 дней назад
AS kitchen & more
162 подписчика
342 просмотра · 7 дней назад
નમસ્તે મિત્રો 🙏❤️
સ્વાગત છે આપ સૌનું AS kitchen & more માં! 🌸
આજે આપણે બનાવીશું કુંભણની ફેમસ ભજી અને સ્વાદિષ્ટ પટ્ટી મરચાં 😋🔥
ગામઠી સ્વાદ, ઘરેલું બનાવવાની રીત અને એકદમ મજેદાર ટેસ્ટ — આ રેસિપી તમને ચોક્કસ ગમશે. 🤤
જો તમને ગુજરાતી ભજીયા અને મરચાંની રેસિપી ગમે છે, તો આ વિડિયો આખો જરૂર જોજો. ❤️
👍 વિડિયો ગમે તો Like કરજો 💬 કોમેન્ટમાં જણાવજો કે તમને આ ભજી અને પટ્ટી મરચાં કેવા લાગ્યા 🔔 AS kitchen & more ને Subscribe કરવાનું ભૂલતા નહીં
તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. 🙏
🛒 રેસિપીની સામગ્રી (3 vyakti mate )
ભજી માટે:
૧) ૨ વટકી લીલું લસણ
૨) ૫,૭ ભોલર ( મોળા ) મરચાં
૩) ૩ વાટકી લીલા ધાણા
૪)૩.૫ ચણા નો લોટ
૫) ૧ ચમચી મીઠું
૬) ૧ નાની વાટકી ક્રશ કરેલુ આદુ
૭) તેલ તળવા માટે
૮) ૧/૨ ગ્લાસ પાણી
પટ્ટી ભજીયા માટે:
૧) ભોલર મરચાં ૧૫,૧૭
૨) ચણાનો લોટ ૧/૨ વાટકી
૩) ૧ ચમચી મીઠું
૪) તેલ તળવા માટે
૫) ૯,૧૦ ચમચી પાણી
👨🍳 બનાવવાની
સૌપ્રથમ આપડે એક તપેલી માં લીલું લસણ , મરચાં ,લીલા ધાણા , ક્રશ કરેલું આદુ ૧ ચમચી મીઠું ane ચણાનો લોટ ઉમેરી મિક્સ કરીશું પાછી તેમા થોડું થોડું પાણી ઉમેરવું ભજિયા ના બેટર કરતાં કડક રાખી ગરમ તેલ માં ધીમે ધીમે ભજી પાડવી
ane પટ્ટી ભજીયા માટે મોળા મરચા ના ઊભા ૪ ભાગ કરી કાપી લેવા
પછી તેમાં અડધી વાટકી ચણા નો લોટ નાખી સાવ થોડું પાણી ane ૧/૨ ચમચી મીઠું નાખી મરચા ની પટ્ટી ફરતા લોટ ચોંટે તે રીતે મરચા અને લોટ ને મિક્સ કરવો પછી ગૅસ ની ફ્લેમ સ્લો ટૂ મીડિયમ રાખી પટ્ટી ભજીયા કુર કુરા થાઈ ત્યાં સુધી તળવા પછી ભજી ane મરચા ની પટ્ટી માં લીંબુ અને ચાટ મસાલો નાખી ચા , છાછ કે ચટણી જોડે ખાવા
#KumbhanNiBhaji #PattiMarcha #GujaratiRecipe #Bhajiya #GujaratiFood #KathiyawadiFood #VillageFood #gujaratirecipe #askitchenandmore #faralirecipe #indianfood #shravanspecial