Перейти к содержимому

ભાગવતજી માં દ્વેષ ભાવ કે કામભાવ કે વેરભાવ સાથે ભજે છે તો પણ તેને ભગવાન પોતાનું ધામ આપે છે તે સંવાદ

Pusty Margiy Satsang vallbhiy Vaishnav

0:00 / 0:00

ભાગવતજી માં દ્વેષ ભાવ કે કામભાવ કે વેરભાવ સાથે ભજે છે તો પણ તેને ભગવાન પોતાનું ધામ આપે છે તે સંવાદ

20 просмотров · 2 недели назад
Pusty Margiy Satsang vallbhiy Vaishnav
615 подписчиков
20 просмотров · 2 недели назад
ભાગવતજી માં શરૂના મહાત્મ્ય ના પ્રસંગમાં આજે હવે તે આત્મા દેવ બ્રાહ્મણ પોતાના આ દુઃખનું નિવારણ કેવી રીતે થાય તે જાણવા માટે પોતાના જ પુત્ર ગોકર્ણજીને વિનંતી કરશે તથા ભાગવતજીના મૂળ પ્રસંગમાં યુધિષ્ઠિરજી મહારાજને નારદમુની કહેશે કે ભલે આ શિશુપાલે દ્વેષ ભાવ રાખ્યો અને છતાય તેની મુક્તિ થઈ તેનું કારણ કે ભગવાનને ભજવા માટે જે ભાવ છે એમાં ભક્તિભાવ એ ભલે ઉત્તમ છે પણ કોઈ દ્વેષ ભાવ કે કામભાવ કે વેરભાવ સાથે ભજે છે તો પણ તેને ભગવાન પોતાનું ધામ આપે છે તે સંવાદ આવશે