અમારા વિસ્તારના ગણપતિના અદભૂત દર્શન 🙏 | Ganpati Darshan | ગણપતિ બાપ્પા મોરિયા
Kailash Food
0:00 / 0:00
અમારા વિસ્તારના ગણપતિના અદભૂત દર્શન 🙏 | Ganpati Darshan | ગણપતિ બાપ્પા મોરિયા
2 196 просмотров · 1 день назад
Kailash Food
23,9 тыс. подписчиков
2 196 просмотров · 1 день назад
આજેના આ સુંદર વિડિયોમાં આપણે અમારા વિસ્તારના (વડોદરાના) વિવિધ સ્થળોએ સ્થાપિત કરાયેલા ગણપતિ બાપ્પાના ભવ્ય અને અદભૂત દર્શન કરીશું. દરેક ગણપતિની મૂર્તિ, સુંદર સજાવટ, પંડાલ અને ભક્તિમય વાતાવરણ મનને પ્રસન્ન કરી દે એવું છે. 🙏❤️ ગણપતિ બાપ્પાના આ પાવન દર્શન આપ સૌ સુધી પહોંચાડવાનો અમારો નાનો પ્રયાસ છે. વિડિયો તમને ગમે તો Like 👍, Comment 💬 અને Share 📲 કરવાનું ભૂલશો નહીં અને Kailash Food ચેનલને Subscribe કરીને અમારી સાથે જોડાયેલા રહો. ગણપતિ બાપ્પા મોરિયા! 🙏🌺 ગણપતિ બાપ્પા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના. ❤️🙏