Перейти к содержимому

અંગ્રેજી વાંચવાના પાવરફુલ 12 નિયમ | English For Beginners | Spoken English Course

Niral Aghara

0:00 / 0:00

અંગ્રેજી વાંચવાના પાવરફુલ 12 નિયમ | English For Beginners | Spoken English Course

2 240 просмотров · 2 мес. назад
Niral Aghara
70,2 тыс. подписчиков
2 240 просмотров · 2 мес. назад
અંગ્રેજી વાંચવાના પાવરફુલ 12 નિયમ | English For Beginners | Spoken English Course #pronounciation #englishforbeginners #spokenenglish આજથી શરૂ થઈ રહ્યો છે Mega Spoken English Course – ZERO to HERO 🎯 આ છે Day 1, જ્યાં આપણે એકદમ શરૂઆતથી English Reading શીખીશું. આ વીડિયોમાં સ્પેલિંગ વાંચવાના 12 Powerful Rules સરળ ગુજરાતી સમજ અને ઉદાહરણો સાથે શીખીશું: 🔹 ALL → ઓલ 🔹 OO → ઊ 🔹 EE → ઈ 🔹 EA → ઈ 🔹 AY → એ 🔹 OW → ઓ 🔹 AR → આ 🔹 OA → ઓ 🔹 IGHT → આઈટ 🔹 OU → આઉ 🔹 I + Consonant + E → આઈ 🔹 TURE → ચર Day 1 જરૂર જુઓ અને Mega Spoken English Course સાથે ZERO થી શરૂઆત કરો. #basicenglish #dailyenglish #learnenglish #englishgujarati #spokenenglishcourse #englishcourse #grammarcourse #englishspeakingpractice #englishlearning #improveenglish