ઘરનાં કંકુનો ચાંલ્લો કરો🚩🥰 બજારમાં કેમિકલ વાળા બંધ કરો || kanku ghare banavo
Swaminarayan World
0:00 / 0:00
ઘરનાં કંકુનો ચાંલ્લો કરો🚩🥰 બજારમાં કેમિકલ વાળા બંધ કરો || kanku ghare banavo
2 484 просмотра · 8 дн. назад
Swaminarayan World
79 подписчиков
2 484 просмотра · 8 дн. назад
સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ...
હવે ઘરે જ બનાવો કુદરતી કંકુ, તે પણ ફક્ત 2 વસ્તુઓથી! આ વીડિયોમાં જાણીશું કંકુ બનાવવાની રીત (Kanku Banavani Rit) અને ઘરે સરળતાથી કંકુ કેવી રીતે બનાવી શકાય. જો તમે Kanku Ghare Kevi Rite Banavay, Homemade Kanku, Natural Kanku Recipe અથવા Kanku Kaise Banaye શોધી રહ્યા છો, તો આ સરળ રીત તમારા માટે છે. માતાજીની પૂજા અને નવરાત્રીની તૈયારી માટે ઘરે કંકુ બનાવવાની આ રીત જુઓ.
Navratri Special 2026 માટે આ સરળ Homemade Kumkum Recipe અને Kumkum Making at Home વિશે જાણો. ઘરે કંકુ બનાવવાની રીત, પૂજા માટેની સામગ્રી અને પરંપરાગત કંકુ વિશેની માહિતી આ વીડિયોમાં મળશે. જો તમે Kanku Banavani Recipe, Natural Kumkum Recipe, Navratri Pooja Samagri અથવા Gujarati Traditional Tips શોધી રહ્યા છો, તો વીડિયો અંત સુધી જુઓ. 🌺🙏