Перейти к содержимому

તુલસી પરણે છે- વસંતબેન (લખેલું કીર્તન નીચે આપ્યું છે)

Nimavat Vasantben

0:00 / 0:00

તુલસી પરણે છે- વસંતબેન (લખેલું કીર્તન નીચે આપ્યું છે)

303 232 просмотра · 4 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
303 232 просмотра · 4 года назад
આવી આવી શ્રી વિષ્ણુ ની જાન તુલસી પરણે છે આવ્યા બ્રહ્મા ની સાથે ભગવાન કે તુલસી પરણે છે વિશ્વકર્મા એ મંડપ એવો રચ્યો જોઈ વિષ્ણુ દેવ ના દિલડા ડોલે છે એની શોભા તણો નહિ પાર કે તુલસી પરણે છે હીરા માણેક ને હેમ ના તોરણ જુલે એવો બાંધ્યો છે મંડપ મોંઘા મૂલે સારી નગરી કરે છે સન્માન કે તુલસી પરણે છે વિષ્ણુને આભૂષણ હીરા મોતી તણા વૈજન્તી માળા કંઠે એને શોભે ઘણી ભક્તો નાચે કૂદી ને ગીત મધુરા ગાય કે તુલસી પરણે છે જાંજ પખાજ ને કરતાલ વાગે ઘણી જાન દેખી ને બાલુડા નાચે ઘણા દેવી વૃંદા રાજી રાજી થાય કે તુલસી પરણે છે પૂજા કરવા ગોપીઓ સૌ ભેગી થાયે મહારાજ પૂજા કરાવવા આવી જાયે ગોપિયું પરણાવે તુલસી માત કે તુલસી પરણે છે ગોપીઓ ગીતડાં મધુરા ગાવા લાગે વિષ્ણુ ને ફટાણા ને ગીતો સંભળાવા લાગે માતા પિતા પરણે ને ગીત ગાય કે તુલસી પરણે છે આવી આવી શ્રી વિષ્ણુ ની જાન કે તુલસી પરણે છે.... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ