Перейти к содержимому

દીકરાની આવી હાલત જોઈને મા રડી પડી… 💔 106મા દિવસે મળેલી આ માડીની કહાની

The Seva Streak 🚩

0:00 / 0:00

દીકરાની આવી હાલત જોઈને મા રડી પડી… 💔 106મા દિવસે મળેલી આ માડીની કહાની

15 979 просмотров · 1 мес. назад
The Seva Streak 🚩
5,35 тыс. подписчиков
15 979 просмотров · 1 мес. назад
આજે અમારા સેવા કાર્યનો 106મો દિવસ હતો… 🙏 આ દિવસે અમે એક એવી માડીને મળવા પહોંચ્યા, જેમની વાતો અને પરિસ્થિતિ જોઈને દિલ દ્રવી જાય છે. 💔 માડી સાથે થયેલી વાતચીત દરમિયાન તેમની આંખોમાં દેખાતી પીડા અને જીવનની મુશ્કેલીઓ ખરેખર હૃદયસ્પર્શી છે. 😢 આ માત્ર એક મુલાકાત નથી, પરંતુ એક એવી માનવતાની કહાની છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણી આસપાસ કેટલાય લોકો આજે પણ મદદની રાહ જોઈ રહ્યા છે. અમારા The seva streak સેવા અભિયાનના Day 106નો આ નાનો પ્રયાસ તમને ગમે તો વિડિયો Like ❤️ | Share 🔄 | Comment 🙏 જરૂર કરજો. તમારો એક Share કદાચ આ માડી સુધી મદદ પહોંચાડવામાં મહત્વનો સાબિત થઈ શકે છે. 🙏❤️ #bhavnagar #seva #gujarat #humanity #explore #explorepage #exploremore #humanity #humanbehavior #help #helpingothers #helpinghands #helpme #helpothers #helpthemfoundation #helpful #vairalvideo #youtube #youtuber #youtubevideo #youtubechannel #youtubevideo #youtubevideos #youtubechannel #youtubers #youtubeindia #maa #mummy #maabap