જીવની યાત્રા👇લખેલું છે🙏જોરદાર શ્રદ્ધાંજલિ કિર્તન 🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
જીવની યાત્રા👇લખેલું છે🙏જોરદાર શ્રદ્ધાંજલિ કિર્તન 🙏Vibha Yashwant Vora
1 239 просмотров · 16 часов назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
1 239 просмотров · 16 часов назад
જીવની યાત્રા👇લખેલું છે🙏 જોરદાર શ્રદ્ધાંજલિ કિર્તન 🙏Vibha Yashwant Vora
શ્રદ્ધાંજલિ કિર્તન
🙏🌹🙏🌹🙏🙏
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
લખાણ સાથે
જીવને જાવું છે જાત્રા કરવા રે
જીવડો સંઘમાં ભળી જાય
જીવને જાવું છે યાત્રા કરવા રે
સંઘ મારો મથુરામાં જઈ ઉતર્યો રે
મથુરામાં જમનાજી ના ઘાટ
જીવને જાવું છે યાત્રા કરવા રે
દર્શન મોહન રાય ના થાય
જીવ ને જાવું છે યાત્રા કરવા રે
જીવડો સંઘમાં ભળી જાય
સંઘ મારો ગોકુળ માં જઈ ઉતર્યો રે
ગોકુળ તીર્થ કેરા ધામ
જીવને જાવું છે યાત્રા કરવા રે
ગોકુળ નંદલાલા જીના ધામ છે રે
દર્શન કૃષ્ણ ભગવાન ના થાય
જીવ ને જાવું છે યાત્રા કરવા રે
જીવડો રમણ રેતીમાં લેટિયો રે
લેટતા ભવના પાપ જાય
જીવ ને જાવું છે યાત્રા કરવા રે
સંઘ મારો અયોધ્યામાં જઈ ઉતર્યો રે
અયોધ્યા સરયૂ નદીના ઘાટ
જીવને જાવું છે યાત્રા કરવા રે
સરયું જી માં ન્હાતા પાપ જાય છે રે
દર્શન સીતારામ ના થાય
જીવ ને જાવું છે યાત્રા કરવા રે
સંઘ મારો દ્વારિકા માં જઈ ઉતર્યો રે
દ્વારિકામાં ગોમતીજી ના ઘાટ
જીવ ને જાવું છે યાત્રા કરવા રે
ગોમતીજી માં ન્હાતા પાપ જાય છે રે
દર્શન રણછોડરાય ના થાય
જીવ ને જાવું છે યાત્રા કરવા રે
સંઘ મારો હરિદ્વારમાં જઇ ઉતર્યો રે
હરિદ્વારમાં ગંગાજીના ઘાટ
જીવને જાવું છે યાત્રા કરવા રે
ગંગાજી માં ન્હાતા પાપ જાય છે રે
જીવના મોક્ષના દ્વાર ખૂલી જાય
જીવને જાવું છે યાત્રા કરવા રે
સંઘ મારો સત્સંગ મંડળ માં જઇ ઉતર્યો રે
સત્સંગ ભક્તિ કેરા ધામ
જીવને જાવું છે યાત્રા કરવા રે
સત્સંગ કરતા પાપ જાય છે રે
જીવડો ભવસાગર તરી જાય
જીવને જાવું છે યાત્રા કરવા રે
જીવ ની જાત્રા જે કોઈ ગાય છે રે
વાસ એનો વૈકુંઠમાં જઈ થાય
જીવને જાવું છે યાત્રા કરવા રે
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Like Share And Subscribe
Thanks For Watching
જય શ્રી કૃષ્ણ🙏🌹🙏
રાધે રાધે🌹🙏🌹
પિતૃદેવો ભવ🙏🌹🙏
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
#જીવનીયાત્રા
#નીચેલખેલુંછે
#શ્રાદ્ધપક્ષનુંજોરદારકિર્તન
#vibhayashwantvora
#jivniyatra
#nichelakheluche
#shraddpakshnujordarkirtan
#ગુજરાતીભજન
#gujaratibhajan
#satsangibhajan
#સત્સંગીભજન
#શ્રદ્ધાંજલિકિર્તન
#shrddhanjalikirtan
#lakhansathe
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને આ વિડીયોમાં શ્રાદ્ધપક્ષનુ સ્પેશિયલ ખૂબ જ સુંદર કિર્તન સાખી સંભળાવી રહી છું. .👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલ માં અલગ અલગ વિવિધતા વાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિ પદો
દેશભક્તિ ગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
-