વાહ વાહ રે ગજાનંદ વાહ રે વાહ👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન ૨૦૨૬ 🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
વાહ વાહ રે ગજાનંદ વાહ રે વાહ👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન ૨૦૨૬ 🙏Vibha Yashwant Vora
552 просмотра · 5 дней назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
552 просмотра · 5 дней назад
વાહ વાહ રે ગજાનંદ વાહ👇લખેલું છે🙏ગણેશ ઉત્સવ નવું કિર્તન ૨૦૨૬ 🙏Vibha Yashwant Vora
ગણેશજીનું જોરદાર કિર્તન
🙏🌹🌿🥳🙏🌹🌿🥳
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
લખાણ સાથે
વાહ વાહ રે ગજાનંદ વાહ રે વાહ
તારા ગુણલા ભક્તો ગાય
વાહ રે વાહ
શંકરજી ના જાયા તમે
પાર્વતીના લાલા તમે
રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી
તમે વાહ રે વાહ
તારા ગુણલા ભક્તો ગાય
વાહ રે વાહ
કાર્તિક ના ભાઈ તમે
ઓખા બેની ના વિરા તમે
શુભ લાભ ના પિતા તમે
વાહ રે વાહ
તારા ગુણલા સખીઓ ગાય
વાહ રે વાહ
ભાદરવા માસે આવ્યા તમે
10 દિવસ ના મહેમાન તમે
જાસુદ ના ફૂલ ચડાવે તમને
વાહ રે વાહ
મેવા મીઠાઈ ધરાવ્યા અમે
વાહ રે વાહ
તારા ગુણલા ભક્તો ગાય
વાહ વાહ રે વાહ
લચપચતા લાડુ ખાધા તમે
ભક્તોને દર્શન દીધા તમે
થનક થૈ થૈ નાચ્યા તમે
વાહ રે વાહ
તારા ગુણલા ભક્તો ગાય
વાહ રે વાહ
સાખી:
ભાદરવો માસ આવ્યો ને
ગણપતિ દાદા આવ્યા રે
મુશક સવારી વાળા દાદા
વહેલા વહેલા પધારો રે
રિદ્ધિ સિદ્ધિ ને સાથે લઈને
આપ જલ્દી આવો ને
આપનું સ્વાગત હું કરું પ્રેમથી
પ્રભુ પ્રેમે પધારો રે
ગજાનંદ પ્રેમે પધારો રે
ભક્તોના દુઃખડા કાપો રે
ભક્તોને સુખ આપો રે
🙏🌹🌿🥳🙏🌹🌿🥳
Like Share And Subscribe
Thanks For Watching
જય ગણેશજી🙏🌹🌿🥳
ગણપતિ બાપા મોરિયા🙏🌹🌿🥳
🙏🌹🥳🌿🙏🌹🥳🌿
• GANESH BHAJAN
Ganesh Utsav Playlist
ગણેશ ઉત્સવ પ્લે લીસ્ટ માંથી ગણેશ ભજનો સાંભળો
#વાહવાહરેગજાનંદવાહરેવાહ
#નીચેલખેલુંછે
#ગણેશઉત્સવ૨૦૨૬નવુંકિર્તન
#vibhayashwantvora
#vahvahregajanandvahrevah
#nichelakheluche
#ganeshutsav2026navukirtan
#ganeshballilanukirtan
#gujaratibhajan
#satsangibhajan
#lakhansathe
#ganeshbhajan
#ગુજરાતીભજન
#સત્સંગીભજન
#લખાણસાથે
#ganeshchaturthikirtan
#ગણેશચતુર્થીકિર્તન
#youtubemapaheluvar
#યુટ્યુબમાંપહેલીવાર
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹👍🌹👍🌹👍
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ નું જોરદાર નવું કિર્તન સંભળાવી રહી છું . પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
.............ગણપતિ ગજાનંદ મહારાજ કી જય........ 🙏
............... કૃષ્ણ કનૈયા લાલ કી જય. ............ 🙏