રાખડી લેવા નીકળ્યા… અને બની ગઈ એક યાદગાર સાંજ! ❤️ | Ayushi, Saloni & Mom Vlog
Aayushi Patel
0:00 / 0:00
રાખડી લેવા નીકળ્યા… અને બની ગઈ એક યાદગાર સાંજ! ❤️ | Ayushi, Saloni & Mom Vlog
44 580 просмотров · 6 дней назад
Aayushi Patel
16,1 тыс. подписчиков
44 580 просмотров · 6 дней назад
રાખડી લેવા માટે Ayushi, Saloni અને Mom સાથે નીકળ્યા અને પછી તો shopping, મસ્ત વાતો, pani puri અને juice સાથે આખી સાંજ જ યાદગાર બની ગઈ! ❤️🥹
ક્યાંક રાખડી ગમી, ક્યાંક નહીં ગમી… વચ્ચે Saloni વિશે ઘણી બધી મજેદાર વાતો અને ત્રણેયની દિલથી થયેલી conversations પણ છે. 🥰
આ 25 મિનિટના family vlogમાં તમને એકદમ real, candid અને મસ્ત family moments જોવા મળશે. ❤️
વિડિયો આખો જોજો અને કહેજો કે તમને આ ત્રણેયમાંથી કોની સાથેની વાતો સૌથી વધુ ગમી! 😍
#AyushiMakeup #FamilyVlog #RakhiShopping #RakshaBandhan #AyushiVlog #Saloni #MomVlog #GujaratiVlog #IndianVlogger #FamilyTime #PaniPuri #Rakhi2026