વાડી ડે (Vadi Day) - મારો રવિવાર ખેતરમાં! 🌾 | Agri Expert Field Visit & Crop Solutions
Prit Patel AgriXpert
0:00 / 0:00
વાડી ડે (Vadi Day) - મારો રવિવાર ખેતરમાં! 🌾 | Agri Expert Field Visit & Crop Solutions
512 просмотров · 3 дня назад
Prit Patel AgriXpert
612 подписчиков
512 просмотров · 3 дня назад
નમસ્કાર ખેડૂત મિત્રો! 🙏
હું છું પ્રીત પટેલ (Agri Expert).
આજના આ ખાસ "વાડી ડે" (Vadi Day) મિની વ્લોગમાં હું તમને લઈ જઈશ મારી વાડીએ! આખા અઠવાડિયાના બીજા કામો પછી રવિવારનો દિવસ હું મારી વાડીમાં વિતાવું છું.
આ વિડિયોમાં તમને જોવા મળશે:
🔹 મારી વાડીની રોજીંદી સંભાળ અને ખેતરના કામ.
🔹 ગામના તથા આજુબાજુના ખેડૂતોના ખેતરે મારી 'ફિલ્ડ વિઝિટ'.
🔹 પાકમાં આવતી રોગ-જીવાત કે ન્યુટ્રિઅન્ટની સમસ્યાઓનું સ્થળ પર જ સચોટ સોલ્યુશન!
જો તમને ખેતી સંબંધિત માહિતી અને આવા વ્લોગ પસંદ આવતા હોય તો વિડિયોને Like કરો, તમારા ખેડૂત ગ્રુપમાં Share કરો અને Prit Patel Agri Expert ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#VadiDay #PritPatelAgriExpert #MiniVlog #GujaratiVlog #AgriExpert #FieldVisit #CropSolution #KhedutKalyan #GujaratFarming #SundayAtFarm #farming #farmingtips #motivation #futurefarming #agriculturegujarat #farmingmotivation #gujaratifarmer #kheti #mangocrop #tamil