શિક્ષણ સાથે જમીનનો પ્રેમ! 🌿 | પ્રિન્સિપલ સાહેબ ખેતીને કયા નજરિયાથી જોવે છે? | Special Interview
Prit Patel AgriXpert
0:00 / 0:00
શિક્ષણ સાથે જમીનનો પ્રેમ! 🌿 | પ્રિન્સિપલ સાહેબ ખેતીને કયા નજરિયાથી જોવે છે? | Special Interview
387 просмотров · 4 дня назад
Prit Patel AgriXpert
612 подписчиков
387 просмотров · 4 дня назад
નમસ્કાર ખેડૂત મિત્રો અને દર્શકો! 🌾
આજના આ ખાસ વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે.
આજે મારી (પ્રીત પટેલ - એગ્રી એક્સપર્ટ) સાથે ધારી હાઇસ્કૂલના પ્રિન્સિપલ શ્રી બારડ સાહેબ જોડાણા છે. તેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપવાની સાથે ખૂબ જ ઉત્સાહ અને શોખથી ખેતી પણ કરે છે.
આ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે:
🔹 લોકો ખેતીને મજબૂરી ગણે છે કે શોખ?
🔹 શિક્ષિત વર્ગ અને શિક્ષકો માટે ખેતીનું શું મહત્વ છે?
🔹 પ્રિન્સિપલ સાહેબનો ખેતી તરફનો નવો અને પ્રેરણાદાયક નજરિયો.
🔹 જમીન સાથે જોડાઈ રહેવાનો આનંદ અને ફાયદા.
વિડીયો પૂરો જોજો અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો.
જો વિડીયો પસંદ આવે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં!
#farming #farmingtips #futurefarming #motivation
#AgriExpertPreetPatel #BaradSaheb #DhariHighSchool #Kheti #GujaratiFarmer #FarmingMotivation #AgricultureGujarat #OrganicFarming #KhetiNiVato #SmartFarming