હરી હરી તે વનનો મેરલે ગીરધારી રે (કિર્તન લખેલુ છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
Shyam Kirtan Mandal
0:00 / 0:00
હરી હરી તે વનનો મેરલે ગીરધારી રે (કિર્તન લખેલુ છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
1 656 просмотров · 2 дн. назад
Shyam Kirtan Mandal
4,98 тыс. подписчиков
1 656 просмотров · 2 дн. назад
#kirtan #kirtanandbhajan #song #music #god #bhakti
🙏🏻અમારી ઈચ્છા છે કે બધા વૈષ્ણવોને એ સંગ્રહ નો પુરતો લાભ મળે એટલે જ અમે બને ત્યાં સુધી તો દરરોજ એક ધોળ/ભજન/કિર્તન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બસ તમારા બધા વૈષ્ણવોનો સાથ સહકાર મળી રહે તેથી અમને અમારા આ પ્રયત્નોમાં વધુને વધુ પ્રોત્સાહન મળે બધા વૈષ્ણવોને વિનંતી છે કે અમારી ચેનલને સન્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવો અને દરરોજ ચેનલ ની મુલાકાત લો જય શ્રી કૃષ્ણ🙏🏻
🌹🌹🌹🙏🏻🌹🌹🌹
હરી હરી તે વનનો મેરલે ગીરધારી રે,
રાણી રાધા ઢળકતી ઢેલ, જીવન વારી રે….હરી હરી તે
મોટા મોટા માધવપુર ગામડા ગીરધારી રે,
મોટા મોટા માધવરાયના, જીવન વારી રે…હરી હરી તે
મોટા મોટા ભવાની આઈના નામ જીવન વારી રે…હરી હરી તે
મોટા મોટા ચોટીલા કેરા ગામડા ગીરધારી રે,
મોટા મોટા ચામુંડા આઈના નામ જીવનવારી રે..હરી હરી તે
મોટા મોટા માટેલ કેરા ગામડા ગીરધારી રે
મોટા મોટા ખોડીયાર આઈના નામ જીવનહારી રે..હરી હરી તે
મોટા મોટા શંખલપુર કેરા ગામડા ગીરધારી રે
મોટા મોટા બહુચર આઈના નામ જીવનહારી રે.. હરી હરી તે