Перейти к содержимому

હનુમાન જયંતિ સ્પેશ્યલ કિર્તન || લખેલું છે કિર્તન નીચે || બધા ને હનુમાન જયંતિ ની હાર્દિક શુભ કામના

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

હનુમાન જયંતિ સ્પેશ્યલ કિર્તન || લખેલું છે કિર્તન નીચે || બધા ને હનુમાન જયંતિ ની હાર્દિક શુભ કામના

102 274 просмотра · 3 года назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
102 274 просмотра · 3 года назад
મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏 ___________ કિર્તન__________ ધન્ય ધન્ય અંજની ના જાયા રે ઓરે હનુમાનજી રામજી ને રૂદિયે રાખ્યા રે ઓરે હનુમાનજી દુનિયા ની છોડી દીધી માયા રે ઓરે હનુમાનજી જમણા હાથમાં ગદા રે ધારી ડાબા હાથમાં પર્વત રે અંજની ના જાયા ધન્ય ધન્ય..... મોટા મોટા અસુરો તમે સહારા પગે પનોતી દબાવી રે અંજની ના જાયા ધન્ય ધન્ય...... મંગળ વારે તારી માનતાયુ થાય છે શનિવારે તેલ ચડે રે ઓરે હનુમાનજી ધન્ય ધન્ય...... રામજી ના કામ તમે હેતે થી કર્યા સીતા માતા ના દુલારા રે અંજની ના જાયા ધન્ય ધન્ય..... રામજી ની સેવા મા હાજરા હજુર છો ભકતો ના કરો રખવાળા રે અંજની ના જાયા રામજી ને રૂદિયે રાખ્યા રે ઓરે હનુમાનજી ભુરખીયા મા તમે ભાવથી પધાર્યા સાળંગપુર મા સોહાયા રે ઓરે હનુમાનજી ધન્ય ધન્ય.... ભાવે ભજો તમે બજરંગ બલિ ને પ્રેમે ભજો તમે બજરંગ બલિ ને મટશે કંકાસ કાળા રે ઓરે હનુમાનજી ધન્ય ધન્ય... રામજી ને રૂદિયે....