Перейти к содержимому

જાવું મારે ગુરૂ ને દરબાર ગુરૂજી મને અભય પંથ આપશે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

જાવું મારે ગુરૂ ને દરબાર ગુરૂજી મને અભય પંથ આપશે || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

72 547 просмотров · 3 года назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
72 547 просмотров · 3 года назад
અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏 _______________ કિર્તન____________________ હે જાવું મારે ગુરુ ને દરબાર ગુરૂજી મને અભય પંથ આપશે રાખજો વચન મા વિશ્વાસ ગુરૂજી મને અભય પંથ આપશે હે ગુરૂ ના દરબાર માં મંદિર બંધાય છે સંતોના ઉતારા થાય ગુરૂજી મને અભય પંથ આપશે રાખજો વચન મા વિશ્વાસ ગુરૂજી મને અભય પંથ આપશે હે ગુરૂ ના દરબાર માં બીજ ઉજવાય છે ભકતો ની ભીડો થાય ગુરૂજી મને અભય પંથ આપશે જાવું મારે ગુરૂ ને દરબાર ગુરૂજી મને અભય પંથ આપશે રાખજો વચન મા વિશ્વાસ ગુરૂજી મને અભય પંથ આપશે હે ગુરૂ ના દરબાર માં પાઠ પુરાય છે જયોત ના દર્શન થાય ગુરૂજી મને અભય પંથ આપશે રાખજો વચન મા વિશ્વાસ ગુરૂજી મને અભય પંથ આપશે હે ગુરૂ ના દરબાર માં થાળ ધરાય છે હે પરશાદ લેવા જવાય ગુરૂજી મને અભય પંથ આપશે રાખજો વચન મા વિશ્વાસ ગુરૂજી મને અભય પંથ આપશે હે ગુરૂ ના દરબાર માં દુખીયાળા આવે હે બધાય ગયા છે ગુરૂજી ના દરબાર ત્યારે મારા ગુરૂ મહારાજે એટલુ કીધું કે દુખીયાળા કે ગમે તે હોય કોઈ ને કંયાય જાવા ની જરૂર નથી તમે ખાલી એટલુ કરી લયો છેલી કડી હે માત પીતા ની સેવા કરાય ગુરૂજી મને અભય પંથ આપશે જાવું મારે ગુરૂ ને દરબાર ગુરૂજી મને અભય પંથ આપશે રાખજો વચન મા વિશ્વાસ ગુરૂજી મને અભય પંથ આપશે