Mahaveer Swami Nirvan Kalyanak Stavan | Veer Vahela Aavone | Jain Diwali Song | Vande Jinam #jain
Vande Jinam | वंदे जिनम्
0:00 / 0:00
Mahaveer Swami Nirvan Kalyanak Stavan | Veer Vahela Aavone | Jain Diwali Song | Vande Jinam #jain
1 147 просмотров · 1 дн. назад
Vande Jinam | वंदे जिनम्
1,73 тыс. подписчиков
1 147 просмотров · 1 дн. назад
🙏 Veer Vahela Aavone (वीर वहेला आवो ने) is a soulful Jain Stavan dedicated to Bhagwan Mahavir Swami's Nirvan (or Moksh) Kalyanak, celebrated on Diwali.
🪔 कार्तिक अमावस्या की वह पावन रात, जब भगवान महावीर स्वामी ने निर्वाण प्राप्त किया… अपने आराध्य प्रभु से बिछड़कर गौतम स्वामी के हृदय में कैसी विरह-वेदना उमड़ी होगी?
“वीर वहेला आवो ने, गौतम कही बोलावो ने…”
यह मार्मिक स्तवन गौतम स्वामी की उसी गहरी पुकार, प्रभु के प्रति अनन्य भक्ति और विरह से वैराग्य तथा केवलज्ञान तक की आध्यात्मिक यात्रा को भावपूर्ण स्वरों में प्रस्तुत करता है। 🥺🙏
Experience this timeless Jain devotional stavan, expressing Guru Bhakti, separation, spiritual awakening and the eternal teachings of Bhagwan Mahavir.
🎵 Lyrics: पूज्य वीर विजयजी महाराज साहेब
🎬 Concept, Creative Direction & Production: Vande Jinam
#diwalispecial #stavan #mahaveer #gautamswami #song #jain #NirvanKalyanak
Lyrics:
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને
દરિશણ વહેલા દીજિયે, હો જી…
પ્રભુ તું નિઃસ્નેહી, હું સસનેહી અજાણ રે
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને
દરિશણ વહેલા દીજિયે, હો જી
ગૌતમ ભણે ભો નાથ, તેં વિશ્વાસ આપી છેતર્યો;
પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો;
હે જિનજી તારા, ગુપ્ત ભેદોથી અજાણ રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
શિવનગર હતું શું સાંકડું, કે હતી નહીં મુજ યોગ્યતા?
જો કહ્યું હોત મુજને, તો કોણ કોઈને રોકતા;
હે જિનજી! હું શું, માંગત ભાગ સુજાણ રે?
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
મમ પ્રશ્નના ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે?
કોણ કરશે સાર સંઘની, ને શંકા બિચારી ક્યાં જશે?
હે પુણ્ય કથા કહી, પાવન કરો મમ કાન રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
જિન ભાણ અસ્ત થતાં તિમિર, મિથ્યાત્વ સઘળે વ્યાપશે;
કુમતિ કુશીલ જાગશે ને, ચોર ચુંગલ વધી જશે;
હે ત્રિગડે બેસી, દેશના દ્યો જગભાણ રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
મુનિ ચૌદ સહસ છે તાહરે, ને માહરે વીર તું એક છે;
ટળવળતો મૂકી ગયા મને, પ્રભુ ક્યાં તમારી ટેક છે;
પ્રભુ સ્વપ્નાંતરમાં, અંતર ન ધર્યો સુજાણ રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
પણ હું આજ્ઞાવાટે ચાલ્યો, ન મળ્યો આ અવસરે;
હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે;
હું વીર! વીર! કહું, વીર ન ધરે કાંઈ કાન રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
કોણ વીર ને કોણ ગૌતમ, નહીં કોઈ કોઈનું કદા;
એ રાગ ગ્રંથિ તૂટતાં, વરજ્ઞાન ગૌતમને થતાં;
હે સુરતરુ સુરમણિ, ગૌતમ નામે નિધાન રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
કાર્તિક માસ અમાસ રાત્રે, અસ્ત ભાવદીપક તણો;
દ્રવ્ય દીપક જ્યોત પ્રગટે, લોક દિવાળી ભણે;
હે “વીરવિજય’ ના, નર નારી કરે ગુણગાન રે.
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
વીર વહેલા આવો ને, ગૌતમ કહી બોલાવો ને,
દરિશણ વહેલા દીજિયે, હો જી…
🔔 Connect with Vande Jinam
Instagram: / vandejinam
Facebook: / vandejinam
⚠️ Copyright Notice & Re-upload Warning:
This devotional music, audio, vocals, lyrics, visuals and final presentation are created or curated by Vande Jinam. Unauthorized copying, re-uploading, redistribution, or commercial use of this content is strictly prohibited without prior written permission and it may result in copyright claims and copyright strikes under applicable copyright laws and YouTube policies.
📩 For permission requests and copyright concerns: 👉 vandejinam@gmail.com
© Vande Jinam
This video helps viewers looking for below search:
Veer Vahela Aavone
Mahavir Swami Nirvan Kalyanak
Mahaveer Swami Nirvan Stavan
Mahavir Swami Nirvan Song
Gautam Swami Vilap
Gautam Swami Kevalgyan
Gautam Swami Virah Stavan
Mahavir Nirvan Samvedna
Jain Diwali Song
Diwali Special Stavan
Gujarati Jain Stavan
Jain Bhakti Geet
वीर वहेला आवो ने
Vande Jinam