રામાપીર ના પાઠ કોઈ કરી તો જુવો ||નીચે કીર્તન લખેલું છે.|| #kirtan #gujaratibhajan #viralbhajan #desi
Dhruti Patoliya
0:00 / 0:00
રામાપીર ના પાઠ કોઈ કરી તો જુવો ||નીચે કીર્તન લખેલું છે.|| #kirtan #gujaratibhajan #viralbhajan #desi
665 просмотров · 2 недели назад
Dhruti Patoliya
51 подписчик
665 просмотров · 2 недели назад
રામાપીર ના પાઠ કોઈ કરી તો જુવો🐎 ||નીચે કીર્તન લખેલું છે.|| New Gujarati kirtan 2026
માંડી તો જુઓ રે કોઈ માંડી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ પૂરી તો જુઓ રે કોઈ પૂરી તો જુઓ રામાપીરના પાઠ કોઈ પુરી તો જુઓ
પાઠે પધાર્યા રાણી તોરલ દે રાણી ત્રણ ત્રણ નર ને કોઈ તારી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ
પાઠ એ પધાર્યા સતી ડાળલ દે રાણી ખીમળિયાની કોટ વાળી કરી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ
પાઠે પધાર્યા રૂપાદે રાણી આરાધે મોજડી ઉતારી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ
માંડી તો જુઓ રે કોઈ માંડી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ
અલખ ઘણી ના પાઠ કોઈ માંડી તો જુઓ રામાપીરના પાઠ કોઈ માંડી તો જુઓ અલખ ઘણી ના પાઠ કોઈ માંડી તો જુઓ
#viral #explore #minivlog #trending #funny #gujarat #moniya #minivlogs #post
#desi #kirtan #bhajan #bhakti #gujaratibhajan #bhajan2026 #bhkti #gujaratibhajan #mahadev
gujarati bhajan 2026,
gujarati kirtan 2026,
satsang mandal Moniya
bhajan mandal,
mahila mandal moniya
gujarati satsang,
bhajan,
new kirtan,
shiv bhajan,
new satsang,
krishna bhajan,
krishna kirtan,
kirtan,
satsang,
dhun mandal moniya
new satsang mandal,
gujarati bhajan 2026,
#viral #trending #radheradhe #krishna #satsang #satsang_bhajan #satsangbhajan #kirtan #viralvideo #vuralvideo #viralbhajan #moniya #satsangmandal #hanuman #ganpati #gujaratisong #ગુજરાતીભજન