હરિની હાટડીએ મારે રોજનું હટાણું (કિર્તન લખેલુ છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
Shyam Kirtan Mandal
0:00 / 0:00
હરિની હાટડીએ મારે રોજનું હટાણું (કિર્તન લખેલુ છે) | લાઈક શેર સબ્સ્ક્રાઇબ
702 просмотра · 2 дн. назад
Shyam Kirtan Mandal
5,02 тыс. подписчиков
702 просмотра · 2 дн. назад
#kirtan #kirtanandbhajan #song #music #god #bhakti
🙏🏻અમારી ઈચ્છા છે કે બધા વૈષ્ણવોને એ સંગ્રહ નો પુરતો લાભ મળે એટલે જ અમે બને ત્યાં સુધી તો દરરોજ એક ધોળ/ભજન/કિર્તન મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ બસ તમારા બધા વૈષ્ણવોનો સાથ સહકાર મળી રહે તેથી અમને અમારા આ પ્રયત્નોમાં વધુને વધુ પ્રોત્સાહન મળે બધા વૈષ્ણવોને વિનંતી છે કે અમારી ચેનલને સન્સ્ક્રાઇબ કરી બેલ આઈકોન દબાવો અને દરરોજ ચેનલ ની મુલાકાત લો જય શ્રી કૃષ્ણ🙏🏻
🌹🌹🌹🙏🏻🌹🌹🌹
હરિની હાટડીએ મારે રોજનું હટાણું
રોજનું હટાણું મારે કાયમનું કરીયાણુ
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
મીરાંબાઈ એ ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
શબરીબાઇ એ ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
સકુબાઈ એ ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
જલારામે ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
નરસિંહ મહેતાએ ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
સગાળશેઠે ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
બોડાણાએ ભક્તિ કરી નથી જોયુ ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
Thanks for Watching
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
સખીઓએ ભક્તિ કરી નથી જોયું ટાણું
નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.
હરિની હાટડીએ મારે રોજનું હટાણું
રોજનું હટાણું મારે કાયમનું કરીયાણુ
હરિની હાટડીએ મારે રોજનું હટાણું.