Перейти к содержимому

આવ્યા આવ્યા ગોપીઓ ના સંદેશા જો રાધાજી ના રસીયા મળવા આવજો #કીર્તન #ભક્તિ #ભજન

Gopi Mandal Rajeshwari

0:00 / 0:00

આવ્યા આવ્યા ગોપીઓ ના સંદેશા જો રાધાજી ના રસીયા મળવા આવજો #કીર્તન #ભક્તિ #ભજન

3 323 просмотра · 1 год назад
Gopi Mandal Rajeshwari
2,16 тыс. подписчиков
3 323 просмотра · 1 год назад
આવ્યા આવ્યા ગોપીઓના સંદેશાજો રાધાજીના રસિયા મળવા આવજો મીરાબાઈ એતને ઝેરના પ્યાલા પાયા જો ઘૂઘરો બાંધી બજારમાં નસિવેજો મીરાબાઈ તને એવા દુખડા આપે જો તોય રસિયા ને મીરા વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજી ના રસિયા મળવા આવજો ભરી સભામાં પ્રહલાદજી બોલાવેજો સગો બાપ તારા હાથેથી મરાવે જો પ્રહલાદજી તને એવા દુખડા આપે જો તોય રસિયા ને પ્રહલાદ વાલો લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજી ના રસિયા મળવા આવજો શકુ બાઈ તને વાસીદાવળાવે જો રસોડામાં રોટલી વણાવે જો મધ રાતું ના પાણીડા ભરાવે જો શકુબાઈ તને એવા દુખડા આપે જો તોય રસિયા ને શકુ વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો શબરી બાઈ તને વનવગડે બોલાવે જો ભેળા બેસી બોરડીયા જમાડે જો એઠા બોર જમાડી વૈકુંઠ માંગે છે શબરી બાઈ તને એવા દુખડા આપે જો તોય રસિયા ને શબરી વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો ભીડ પડે ત્યાં નરસૈયો બોલાવે જો અસર આવે મામેરા પુર આવે જો જાનુ જોડી શામળિયો પરણાવે જો નરસૈયો તનેએવા દુખડા આપે જો તોય રશિયાને નરસિંહ વાલો લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજી ના રસિયા મળવા આવજો રાખડીયુ ના મોલ બેની માંગે છે ગાડુ લઈને વીરાને તેડાવે જો કૌરવો ની સામે ઉભો રાખે જો દ્રોપદી તને એવા દુખડા આપે જો તોય રસિયા ને બેની વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજી ના રસિયા મળવા આવજો જલારામ તને જોગીડો બનાવે જો આસન પાથરી આંગણીયે બેસાડે છે ઘરની નારી હાથે થી વળાવેજો જલારામ તને એવા દુખડા આપે જો તોય રસિયા ને જલો વાલો લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો ગોપીઓ તને યમના ઘાટ બોલાવે જો તારી પાસે બેડલીયા ચડાવે જો વનરાવન મા રાચ રમાડે જો ગોપીઓ તને એવા દુખડા આપે જો તોય રસિયા ને ગોપી વાલી લાગે છે આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો