Перейти к содержимому

ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

9 868 просмотров · 3 месяца назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
9 868 просмотров · 3 месяца назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો _______________________________________ બંગલા નો બાંધનાર કેવો મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો નથી લોઢું કે નથી લાકડું નથી ખીલા કે નથી ખીલી મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો નથી ઈંટો કે ચૂનો એ નથી નથી સિમેન્ટ કે નથી રેતી મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો કડિયા કારીગરી કારીગરી કેવી પાણી ની બાંધી હવેલી મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો બંગલા નો બાંધનાર કેવો મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો બંગલો બનાવી જીવાભાઈ પધરાવ્યા નથી રે દેવાનું કાઈ ભાડું મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો નટવર શેઠ ની નોટિસો આવે અમારા ચોપડે નામો ના ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ઉઠો જીવાભાઈ જમડાં બોલાવે માલિક ની પુરી મહેરબાની મારા ભાઈ ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો