Перейти к содержимому

ભજન લખેલું છે🌹ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે🌹Dhanushyadhari Bas Akvar Aavo

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે🌹Dhanushyadhari Bas Akvar Aavo

839 просмотров · 7 ч назад
Divya Music
23,6 тыс. подписчиков
839 просмотров · 7 ч назад
Bhajan:ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે Singer:Daxa Patel ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે કોઈ માને નહીં દેવ-દેવતાઓને એમને પથ્થર સમજી ઠુકરાવે હાય કેવો જુલમ થઈ રહ્યો છે ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે દીકરો માને નહીં માતા ને પિતાનું ભાઈ માને નહીં પોતાની બહેનનું બધા સબંધ ખતમ થઈ રહ્યા છે તારી દુનિયામાં શું થઈ રહ્યું છે ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે આવ્યો કળિયુગનો જમાનો જ્યારથી આ દીકરો થઈ ગયો પત્નીનો ભૂલી ને મા પાપ હસે ધરમ રોઈ રહ્યો છે તારી દુનિયામાં શું થઈ રહ્યું છે ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે અરજ સાંભળી લે મારી ઓ ધનુષ ધારી ભક્ત આવ્યા છે તારા દરબારે હરિ તારા ચરણોમાં સ્થાન આપી દે તારી દુનિયામાં આ શુંથઈ રહ્યું છે ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે કોઈ માને નહીં દેવ-દેવતાઓને એમને પથ્થર સમજી ઠુકરાવે હાય કેવો જુલમ થઈ રહ્યો છે ધનુષ્યધારી બસ એકવાર આવો જુઓ દુનિયામાં શું થઈ રહ્યું છે dhanushya dhari bas akvar aavo ram bhajan ram nu bhajan gujarati ram bhajan special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2026 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #dhanushyadharibasakvaraavo #juoduniyamashuthairahyuche #rambhajan #gujaratirambhajan #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan