Перейти к содержимому

રાધા ફોન પર કાના ને લગાવે☎️📞 ભજન લખેલું છે

gopi bhajan mandal, chandkheda, ahmedabad

0:00 / 0:00

રાધા ફોન પર કાના ને લગાવે☎️📞 ભજન લખેલું છે

216 просмотров · 1 день назад
gopi bhajan mandal, chandkheda, ahmedabad
3,55 тыс. подписчиков
216 просмотров · 1 день назад
ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏 અમારું મંડળ આનંદ નો ગરબો, કૃષ્ણ ભજન, ગુજરાતી , હિન્દી ભજન પણ ગાઈએ છિયે. અમારું એડ્રેસ અને ફોન નંબર નો કાર્ડ પોસ્ટ માં મૂકેલો છે 🙏 અમારા પોપ્યુલર ભજન સાંભળવા નીચે લિંક 👇👇👇👇👇    • માતાજી ના નોરતા🌹🌹 માટે ખુબ સુંદર ભજન છે 🌹🌹🌹   ભજન 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 રાધા ફોન પર ફોન લગાવે પણ કાનો નજર ના આવે પહેલો તે ફોન મીરાબાઈએ લગાવ્યો સાંભળીને કાનો દોડતો રે આવ્યો કાનો પળમાં અમૃત બનાવે પણ ફોન ના મારો ઉઠાવે રાધા ફોન પર ફોન લગાવે ..પણ કાનો નજર ના આવે બીજો તે ફોન દ્રોપદી એ લગાવ્યો સાંભળીને કાનો દોડતો રે આવ્યો કાનો પળમાં ચીર વધારે પણ ફોન ના મારો ઉઠાવે રાધા ફોન પર ફોન લગાવે ..પણ કાનો નજર ના આવે ત્રીજો તે ફોન નરસૈયાએ લગાવ્યો સાંભળીને કાનો દોડતો રે આવ્યો કાનો પળમાં મામેરા પૂરે પણ ફોન ના મારો ઉઠાવે રાધા ફોન પર ફોન લગાવે .પણ કાનો નજર ના આવે ચોજો તે ફોન શકુબાઈએ લગાવ્યો સાંભળીને કાનો દોડતો રે આવ્યો કાનો પળમાં ઘરના કામ કરે પણ ફોન ના મારો ઉઠાવે રાધા ફોન પર ફોન લગાવે .પણ કાનો નજર ના આવે પાંચમો તે ફોન ભક્તોએ લગાવ્યો સાંભળીને કાનો દોડતો રે આવ્યો કાનો પળમાં દર્શન આપે પણ ફોન ના મારો ઉઠાવે રાધા ફોન પર ફોન લગાવે ..પણ કાનો નજર ના આવે છઠો તે ફોન ભજન મંડળીયે લગાવ્યો સાંભળીને કાનો દોડતો રે આવ્યો કાનો મંડળીમાં નાચે નચાવે પણ ફોન ના મારો ઉઠાવે રાધા ફોન પર ફોન લગાવે .પણ કાનો નજર ના આવે #gopibhajanmandal #chandkhedabhajan #gujaratibhajan #bhajanmandal #kirtan #shrinathjibhajan #krishnabhajan #gopigeet #mahilamandalbhajan #gujaratikirtan #dhun #bhaktisangeet #livebhajan #gujaratidevotional