Перейти к содержимому

પૂનમ માતાજી નું અલગ ભજન, લાલ લાલ ચુંદડી માં મહીસાગર ના મોતી 🌺🌺🌺 ભજન લખેલું છે

gopi bhajan mandal, chandkheda, ahmedabad

0:00 / 0:00

પૂનમ માતાજી નું અલગ ભજન, લાલ લાલ ચુંદડી માં મહીસાગર ના મોતી 🌺🌺🌺 ભજન લખેલું છે

225 просмотров · 2 дня назад
gopi bhajan mandal, chandkheda, ahmedabad
3,55 тыс. подписчиков
225 просмотров · 2 дня назад
ભક્તો અમારા ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 🙏 અમારું મંડળ આનંદ નો ગરબો, કૃષ્ણ ભજન, ગુજરાતી , હિન્દી ભજન પણ ગાઈએ છિયે. અમારું એડ્રેસ અને ફોન નંબર નો કાર્ડ પોસ્ટ માં મૂકેલો છે 🙏 અમારા પોપ્યુલર ભજન સાંભળવા નીચે લિંક 👇👇👇👇    • સખી એવા રે ,,🕶️ચશ્માં પહેરાવી દે 🕶️,👓 પાયલ...   ભજન 🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 લાલ લાલ ચુંદડી માં મહિસાગર ના મોતી રે અંબે માં ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવું હોય તો જાવું પડશે આરાસુર ના ડુંગરી એ આરાસુર ના ડુંગરી એ મારી અંબે માં ની ચુંદડી એ લીલી લીલી ચુંદડી માં મહિસાગર ના મોતી રે બહુચર માં ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવું હોય તો જાવું પડશે શંખલપુર ના ગામે રે શંખલપુર ના ગામે મારી બહુચર માં ની ચુંદડી એ કાળી કાળી ચુંદડી માં મહિસાગર ના મોતી રે કાળકા માં ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવું હોય તો જાવું પડશે પાવાગઢ ના ડુંગરી એ પાવાગઢ ના ડુંગરી એ મારી કાળકા માં ની ચુંદડી એ પીળી પીળી ચુંદડી માં મહિસાગર ના મોતી રે ગાયત્રી માં ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવું હોય તો જાવું પડશે પુષ્કળ રૂડા ગામે રે પુષ્કળ રૂડા ગામે મારી ગાયત્રી માં ની ચુંદડી એ કેસરી કેસરી ચુંદડી માં મહિસાગર ના મોતી રે આશાપુરા ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવું હોય તો જાવું પડશે કચ્છ રૂડા ગામે રે કચ્છ રૂડા ગામે મારી આશાપુરા ની ચુંદડી એ નીલી નીલી ચુંદડી માં મહિસાગર ના મોતી રે રાધાજી ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવા હોય તો જાવું પડશે બરસાના રૂડા ગામે રે બરસાના રૂડા ગામે મારી રાધાજી ની ચુંદડી એ સફેદ સફેદ ચુંદડી માં મહિસાગર ના મોતી રે સરસ્વતી ની ચુંદડી માં મહિસાગર ના મોતી રે શોધવા હોય તો શોધી લેજો ક્યાંના મળીયા મોતી રે શોધવા હોય તો જાવું પડશે માલા રૂડા ગામે રે માલા રૂડા ગામે મારી સરસ્વતી માં ની ચુંદડી એ સાત સાત ચુંદડી માં મહિસાગર ના મોતી રે 🙏🙏🙏🙏 #gopibhajanmandal #chandkhedabhajan #gujaratibhajan #bhajanmandal #kirtan #shrinathjibhajan #krishnabhajan #gopigeet #mahilamandalbhajan #gujaratikirtan #dhun #bhaktisangeet #livebhajan #gujaratidevotional