Перейти к содержимому

જન્મ લીધો તે નક્કી જવાનો || લખેલું 👇|| ગાયક મનીષાબેન સાંખટ || I KHODIYAR OFFICIAL #song

i khodiyar official

0:00 / 0:00

જન્મ લીધો તે નક્કી જવાનો || લખેલું 👇|| ગાયક મનીષાબેન સાંખટ || I KHODIYAR OFFICIAL #song

83 033 просмотра · 1 год назад
i khodiyar official
43,4 тыс. подписчиков
83 033 просмотра · 1 год назад
જીવનમાં ચડતી ને પડતી આવે જીવડા શાને તું ગભરાય જગતમાં આવે ને ઘણા જાય જીવડા શાને તું ગભરાય સૂર્ય ઉગ્યો તે અસ્ત થવાનો જન્મ લીધો તે નક્કી જવાનો આયા નથી તારું કાંઈ જીવડા શાને તું ગભરાય જીવનમાં ચડતી ને પડતી આવે જીવડા શાને તું ગભરાય જગતમાં આવે ને ઘણા જાય જીવડા શાને તું ગભરાય મોહમાયા ને રંગે રંગાઈ ના ધન વૈભવ થી મોટા મનાયા માયા માટીનો છે ખેલ જીવડા શાને તું ગભરાય જીવનમાં ચડતી ને પડતી આવે જીવડા શાને તું ગભરાય જગતમાં આવે ને ઘણા જાય જીવડા શાને તું ગભરાય સમજી જાતુ માનવ જીવડા ચાર દિવસની આ છે જિંદગી તું તો સત્સંગમાં ધૂન મચાવ જીવડા શાને તું ગભરાય જીવનમાં ચડતી ને પડતી આવે જીવડા શાને તું ગભરાય જગતમાં આવે ને ઘણા જાય જીવડા શાને તું ગભરાય બધુ મૂકીને અહીંથી જવાનો અંતે માટીમાં માટી થવાનો તારી ઉડી જશે રાખ જીવડા શાને તું ગભરાય જીવનમાં ચડતી ને પડતી આવે જીવડા શાને તું ગભરાય જગતમાં આવે ને ઘણા જાય જીવડા શાને તું ગભરાય ચાર દિવસના સુખડા તારા જાણી રહ્યો છે તું અંધારામાં છગળા થાશે તારા દૂર જીવડા શાને તું ગભરાય જીવનમાં ચડતી ને પડતી આવે જીવડા શાને તું ગભરાય જગતમાં આવે ને ઘણા જાય જીવડા શાને તું ગભરાય. 🙏🙏🙏