Перейти к содержимому

મિત્ર માટે આંખે પાટા બાંધી પાટણ થી પદયાત્રા કરતો અનોખો યુવાન

Rakhewal

0:00 / 0:00

મિત્ર માટે આંખે પાટા બાંધી પાટણ થી પદયાત્રા કરતો અનોખો યુવાન

257 просмотров · 17 ч назад
Rakhewal
118 тыс. подписчиков
257 просмотров · 17 ч назад
@RAKHEWALDAILYYT મિત્રતા અને શ્રદ્ધાની અદ્ભુત મિસાલ: પાટણથી આંખે પાટા બાંધીને અંબાજી પદયાત્રા કરી રહ્યો છે મિત્ર! મિત્રના ઘરે પુત્રનો જન્મ થવાની માનતા પૂરી કરવા ઠાકોર તેજાજી નીકળ્યા અંબાજીના દ્વારે. કળિયુગમાં સાચા મિત્રની આ ઓળખ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. બોલ મારી અંબે... જય જય અંબે! 🙏✨ #AmbajiMela2026 #TrueFriendship #Padyatra #Patan #MaAmbaji #Banaskantha #LocalNews #gujaratupdates Our social media addresses - 👇🏻 Instagram:   / rakhewaldaily   Facebook:   / rakhewal   Website : https://www.rakhewaldaily.com/ whats app Channel link - https://whatsapp.com/channel/0029Va4Z... #gujaratinews #rakhewalnews #gujarat #banaskantha