અંબાજી ખાતે છેલ્લા ૬૨ વર્ષથી ચાલી રહી છે લીંબુ શરબતની નિઃશુલ્ક સેવા!
Rakhewal
0:00 / 0:00
અંબાજી ખાતે છેલ્લા ૬૨ વર્ષથી ચાલી રહી છે લીંબુ શરબતની નિઃશુલ્ક સેવા!
446 просмотров · 21 ч назад
Rakhewal
118 тыс. подписчиков
446 просмотров · 21 ч назад
@RAKHEWALDAILYYT
🍋🙏 માનવસેવાની અદ્ભુત મિસાલ: અંબાજીના ચાચર ચોક ખાતે છેલ્લા ૬૨ વર્ષથી ચાલી રહી છે લીંબુ શરબતની નિઃશુલ્ક સેવા!
વાસદના નગીનભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ત્રણ પેઢીથી અવિરત સેવાકાર્ય. જિલ્લા કલેક્ટરે મુલાકાત લઈ સેવકોને બિરદાવ્યા. બોલ મારી અંબે... જય જય અંબે! ✨❤️
#AmbajiMela2026 #Humanity #LemonSharbatSeva #BhadarviPunam #MaAmbaji #Banaskantha #LocalNews #GujaratUpdates
Our social media addresses - 👇🏻
Instagram: / rakhewaldaily
Facebook: / rakhewal
Website : https://www.rakhewaldaily.com/
whats app Channel link - https://whatsapp.com/channel/0029Va4Z...
#gujaratinews #rakhewalnews #gujarat #banaskantha