Std 12 Account Ch 3 પાઘડીનું મૂલ્યાંકન | સ્વાધ્યાય પ્રશ્ન 7 (દાખલા નંબર 7) | GSEB Class 12
Success Guru
0:00 / 0:00
Std 12 Account Ch 3 પાઘડીનું મૂલ્યાંકન | સ્વાધ્યાય પ્રશ્ન 7 (દાખલા નંબર 7) | GSEB Class 12
51 просмотр · 4 недели назад
Success Guru
587 подписчиков
51 просмотр · 4 недели назад
નમસ્તે વિદ્યાર્થી મિત્રો,
આ વિડીયોમાં ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટના પ્રકરણ 3 "પાઘડીનું મૂલ્યાંકન" ના સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 ખૂબ જ સરળ અને સ્ટેપ-બાય-સ્ટેપ રીતે ગણીને સમજાવવામાં આવ્યો છે.
📌 વિડીયોમાં આવરી લીધેલા મુખ્ય મુદ્દા:
પાઘડી ગણવાની પદ્ધતિ અને સ્ટેપ્સ
અધિક નફા / મૂડીકૃત નફાની ગણતરીની રીત
બોર્ડ પરીક્ષા (Board Exam) માટે ઉપયોગી ટિપ્સ
📚 Std 12 Account Part 1 - Chapter 3 પાઘડીનું મૂલ્યાંકન
Question: સ્વાધ્યાય પ્રશ્ન 7 (Que 7)
Medium: Gujarati Medium
વિડીયો પસંદ આવે તો Like, Share અને ચેનલને Subscribe જરૂરથી કરજો!
#std12account #paghdinumulyankan #gsebcommerce #class12commerce #goodwillaccount #dhoran12account #gsebboard