Перейти к содержимому

"ભક્તોની ફરમાઈશ ખૂબ જ હતી". તો "રામાપીર" નું ભજન. સુંદર સાખી સાથે અને સુંદર અવાજ સાથે. (લખેલું છે)

Krishna Bhajan Mandal

0:00 / 0:00

"ભક્તોની ફરમાઈશ ખૂબ જ હતી". તો "રામાપીર" નું ભજન. સુંદર સાખી સાથે અને સુંદર અવાજ સાથે. (લખેલું છે)

10 564 просмотра · 2 нед. назад
Krishna Bhajan Mandal
3,82 тыс. подписчиков
10 564 просмотра · 2 нед. назад
"ભક્તોની ફરમાઈશ ખૂબ જ હતી". તો "રામાપીર" નું ભજન. સુંદર સાખી સાથે અને સુંદર અવાજ સાથે. કૃષ્ણ ભજન મંડળ.(જેસીંગપુરા). ગાયકા: તેજલ બેન: સોનમબેન ભજન: દ્વારિકા થી પોકરણ આવે મારા પીરજી તેજલ બેન પટેલ. (ભજન બનાવ્યું છે). લખેલું છે દ્વારિકા થી પોકરણ આવે મારા પીરજી આવીને દર્શન આપે રે. બોલો જય જય રામાપીર અજમલ ઘેર અવતાર ધરીયો મીનળદેવ ના ખોડા ખુદયા રે. બોલો જય જય રામાપીર સગુણાબેન ના વીરા રે બન્યા ડાલી તે બાઇના વીરા રે બન્યા વિરમદેવના બંધુ રે. બોલો જય જય રામાપીર હેલો મારો સાંભળો રણુંજાના રાય, શું કામ કરો તો પીર જાત્રાએ જાય, મારો હેલો સાંભળો જી. હોજી રે મારો હેલો સાંભળો જી. દ્વારિકા થી પોકરણ આવે મારા પીરજી આવીને દર્શન આપે રે બોલો જય જય રામાપીર માતા મીનળદેવીને પરચો રે આપ્યો ઉપરથી ડેગ ઉતારી રે બોલો જય જય રામાપીર સગુના બેન ની વારે આવ્યા ભાણિયો સજીવન કર્યો રે બોલો જય જય રામાપીર પીર પીર પીર મારા પીરોના એ પીર. રણુજામાં પ્રગટ્યા રામદેવપીર. પીર પીર પીર મારા હિન્દવા પીર રણુજામા પ્રગટ્યા રામદેવપીર. દ્વારિકા થી પોકરણ આવે મારા પીરજી. ભક્તોની વારે આવે રે બોલો જય જય રામાપીર રાની મિતલ દેવ મંડપમાં પધાર્યા કંકુવરને કાયા બની જાય રે બોલો જય જય રામાપીર દરજીડા ને પરચોરે આપ્યો આકાશે ઘોડીલા ઉડાડયા રે બોલો જય જય રામાપીર ઘોડીલા ખેલવે રામાપીર. ઘોડીલા ખેલવે રામાપીર માતાની દેના બાળ ઘોડીલાખેલવે રામાપીર પિતા અજમલજીના બાળ ઘોડીલા ખેલવે રામાપીર ઘોડીલા ખેલવે રામાપીર. દ્વારિકા થી પોકરણ આવે મારા પીરજી. ભેરવાને તમે ભોઈમાંભંડાર્યો. ધરતીનો ભાર ઉતાર્યો રે બોલો જય જય રામાપીર. ભક્તોની વારે આવ્યા રે રામાપીર. ભક્તોને દર્શન આપે રે બોલો જય જય રામાપીર. લીલુડા ઘોડે જોયા રે રામાપીર. ભમરીયા ભાલો એમના હાથે રે રામાપીર. ધુમાડે વેલા આવે રે રામાપીર. લીલુડા ઘોડે જોયા રે રામાપીર. દ્વારિકા થી પોકરણ આવે મારા પીરજી ભક્તોના દુઃખડા કાપે રે બોલો જય જય રામાપીર ક્રિષ્ના મંડળમાં આવે મારા પીરજી સખીઓને દર્શન આપે રે બોલો જય જય રામાપીર