Tari Dholi Dhajayu Farke Joi Maru Man Harkhe | તારી ધોળી ધજાયું ફરકે જોઈ મારુ મન હરખે |ક્રિષ્ના ભજન|
Ganesh Bhakti Ras
0:00 / 0:00
Tari Dholi Dhajayu Farke Joi Maru Man Harkhe | તારી ધોળી ધજાયું ફરકે જોઈ મારુ મન હરખે |ક્રિષ્ના ભજન|
201 448 просмотров · 1 г. назад
Ganesh Bhakti Ras
68,5 тыс. подписчиков
201 448 просмотров · 1 г. назад
@GaneshBhaktiRas-M13
Presenting : Tari Dholi Dhajayu Farke Joi Maru Man Harkhe | તારી ધોળી ધજાયું ફરકે જોઈ મારુ મન હરખે |ક્રિષ્ના ભજન|
#krishna #lyrical #bhajan
આ ભજનના શબ્દો નીચે આપેલ છે
હાં રે તારી ધોળી ધજાયું ફરકે
વ્હાલા તારી ધોળી ધજાયું ફરકે
કે જોઈ મારુ મન હરખે રે
કે જોઈ મારુ મન હરખે શામળીયા
એ હાં રે તારી ધોળી ધજાયું ફરકે
વ્હાલા તારી ધોળી ધજાયું ફરકે
તને કહે છે કામળગારુ
તું તો ભક્તો ના દુઃખ હરનારો
હે ભક્તોની વારે ચઢજો રે
કે ભક્તોની વારે ચઢજો શામળીયા
હાં રે તારી ધોળી ધજાયું ફરકે
વ્હાલા તારી ધોળી ધજાયું ફરકે
તારી મૂર્તિ મનોહર લાગે
દુઃખ જનમો જનમ ના ભાગે
દેજો દર્શન લાવો રે
કે દેજો દર્શન લાવો શામળીયા
હાં રે તારી ધોળી ધજાયું ફરકે
વ્હાલા તારી ધોળી ધજાયું ફરકે
તારું દેરું ગગન માં ગાજે
તારા દરવાજે નોબત વાગે
કે ભક્તો તારા ગુણ ગાતા રે
કે ભક્તો તારા ગુણ ગાતા શામળીયા
હાં રે તારી ધોળી ધજાયું ફરકે
વ્હાલા તારી ધોળી ધજાયું ફરકે
ગામે ગામથી ભક્તો આવે
ત્યાં તો ગોમતી ગમભીંર ગાજે
હે વ્હાલા તારા ગુણ ગાએ રે
કે વ્હાલા તારા ગુણ ગાએ શામળીયા
હાં રે તારી ધોળી ધજાયું ફરકે
વ્હાલા તારી ધોળી ધજાયું ફરકે
હાં રે તારી ધોળી ધજાયું ફરકે
Audio Song : Tari Dholi Dhajayu Farke Joi Maru Man Harkhe
Singer : Saroj Thakor
Music : Jayesh Patel , Nitin Solanki
Lyrics : Traditional
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Genre : Gujarati Devotional Song
Label : Ganesh Digital