મતલબની મહોબ્બત || Vahtovillageboy || 2020 New Sad Song || Gujju Love Guru || Village Boys
Village Boys
0:00 / 0:00
મતલબની મહોબ્બત || Vahtovillageboy || 2020 New Sad Song || Gujju Love Guru || Village Boys
857 489 просмотров · 6 л. назад
Village Boys
714 тыс. подписчиков
857 489 просмотров · 6 л. назад
VILLAGE BOYS PRESENT...
Tital - મતલબની મહોબ્બત
Singar:- Amrasinh Thakor(Vahto Village Boy)
Artist:- Gujju love guru, Vahto village boy, Pinky Makwana, Chetna Thakor.
Lyrics:- Vinod Joshi
Music:- Jackie Gajjar
Recording:- Sargam Music Studio Patan,
Director-DOP:- D.b.Thakor
Choreographer:- Vipul Darji,
Editor:- Jigar D Suthar,
Copyright Lebal - Village Boys
#gujjulovegurunewsong
#villageboy
#gujjulovegurunajoks
#gujjuloveguru
Follow Inata I'd - Vahto 👇
https://instagram.com/vahtovillageboy...
Follow Inata - D. B. Thakor 👇
https://www.instagram.com/invites/con...
#Village Boy
#gujjuloveguru
#vahtovillageboys
Thenkyu all friends..
Special Thanks
YouTube family
Instagram family
Facebook family
WhatsApp family
Song lyrics
મતલબ વગર અહીં મોહબ્બત ક્યાં થાય છે...
મતલબ વગર અહીં મોહબ્બત ક્યાં થાય છે...
પ્રેમ ના નામે સૌ ખોટા લુટાય છે...
મતલબ વગર અહીં મોહબ્બત ક્યાં થાય છે...
પ્રેમ ના નામે સૌ ખોટા લુટાય છે...
મુલાકાત કરવી છે ઘડી બે ઘડી
વાતો કરવી છે મારે આજ ની ઘડી...
રશ્મો ની કસમો અહીં ખોટી ખવાય છે
જુદાઈ ના નામે અહીં કાળજા કપાય છે...
હૈયે કોરાણી જાનુ તમારી રે વાતો
વહમી લાગે આ વિદાય ની વાટ્યો...
કરમે મારા જોને કેવા લેખ રે લખાણા
વિધાતા ના લેખ માં મેખ કદી થાય ના...
જીવતે જીવ અહીં જુદા ક્યાં થવાય છે
બદનામી ના ઘાવ થી આ ઘાયલ ઘવાય છે
વાયદા ના આપો તમે વિશ્વાસ તૂટે છે
આંખલડી માં હવે આંસુ ઓ ખૂટે છે...
તમારા પ્રેમ ની થઈ કેવી સોબત
ઝૂરી ઝૂરી મરવાની આવી મારે નોબત
રશ્મો ની કસમો અહીં ખોટી ખવાય છે
જુદાઈ ના નામે અહીં કાળજા કપાય છે...
@The And@