નાગ પંચમીની વ્રત કથા | નાની વહુને મળ્યું નાગદેવતાનું વરદાન | Nag Panchami Katha 🐍🙏
Gujarati katha studio
0:00 / 0:00
નાગ પંચમીની વ્રત કથા | નાની વહુને મળ્યું નાગદેવતાનું વરદાન | Nag Panchami Katha 🐍🙏
109 просмотров · 8 дней назад
Gujarati katha studio
146 подписчиков
109 просмотров · 8 дней назад
શ્રી ગણેશાય નમઃ 🙏
નાગ પંચમીના પાવન પર્વ નિમિત્તે આજે ગુજરાતી કથા સ્ટુડિયો પર આપણે સાંભળવા જઈ રહ્યા છીએ નાગ પંચમીની વ્રત કથા.
આ કથામાં નાની વહુની ભક્તિ, સહનશીલતા અને નાગદેવતા પ્રત્યેની શ્રદ્ધાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. નાગણી માતા નાની વહુથી પ્રસન્ન થઈને તેને પિયરનો સંબંધ આપે છે અને તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
🙏 હે નાગ દેવતા, જેવા તમે નાની વહુને ફળ્યા, તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર અને કથા સાંભળનાર સૌને ફળજો.
🐍 બોલો નાગ દેવતાની જય 🙏
જો તમને આ નાગ પંચમીની વ્રત કથા ગમી હોય તો વિડિયોને Like 👍 કરો, Share કરો અને Gujarati Katha Studio ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
કોમેન્ટમાં લખો — નાગ દેવતાની જય 🐍🙏
#નાગપંચમી #નાગપંચમીવ્રતકથા #નાગદેવતા #નાગપંચમીકથા #વ્રતકથા #ગુજરાતીકથા #GujaratiKathaStudio #NagPanchami #NagPanchamiKatha #NagDevta #VratKatha #GujaratiKatha