Перейти к содержимому

બરસાના ની શેરીયે વાલો સંદેશા મોકલે🌹રાધાજીને ખબરુ આપે રાધાજી તમે હળવા રે હાલજો

VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)

0:00 / 0:00

બરસાના ની શેરીયે વાલો સંદેશા મોકલે🌹રાધાજીને ખબરુ આપે રાધાજી તમે હળવા રે હાલજો

1 117 просмотров · 6 дней назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,8 тыс. подписчиков
1 117 просмотров · 6 дней назад
બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો આજના ઉતારા પ્રભુ અમ ઘેરે કરજો ઉતારા કુબજાને ઘેરે રાધાજી તમે હળવા રે હાલજો બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો આજના દાતણીયા વાલા અમ ઘેરે કરજો દાતણીયા દ્રૌપદીને ઘેરે રાધાજી તમે હળવા રે હાલજો બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો આજના નાવણિયાં વાલા અમ ઘેરે કરજો નાવણિયાં ગોમતીજીને કાંઠે રાધાજી તમે હળવા રે હાલજો બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો આજના ભોજનિયાં વાલા અમ ઘેરે કરજો ભોજનિયાં કરમાબાઈને ઘેરે રાધાજી તમે હળવા રે હાલજો બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો આજના મુખવાસીયા વાલા અમ ઘરે કરજો મુખવાસ મીરાંબાઈને ઘેરે રાધાજી તમે હળવા રે હાલજો બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો આજના પોઢણીયા વાલા અમ ઘેરે કરજો પોઢણીયા જશોદાને ઘેરે બરસાનાની શેરીએ વાલો સંદેશા મોકલે રાધાજીને ખબરું આપે રાધાજી તમે હળવા રે હાલજો