માંગુ એટલું આપો રે મારી ખોડલમાં 🙏 લખાણ સાથે🙏|| વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ
Varshaben G. Kaklotar
0:00 / 0:00
માંગુ એટલું આપો રે મારી ખોડલમાં 🙏 લખાણ સાથે🙏|| વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ
27 575 просмотров · 1 год назад
Varshaben G. Kaklotar
41,6 тыс. подписчиков
27 575 просмотров · 1 год назад
#varshabengkaklotar
#bhajan
#ભજન
#સત્સંગ
#bhajanmandal
#satsangmandal
#gujaratibhajan2025
#gujaratikirtan2025
varshaben G. kaklotar present
હું તો માગુ એટલું આપો ને મારી ખોડલમાં
હું તો જપુ તમારા જાપ એટલું આપો રે
મારી કોઠી દાણા ન ખુટે રે મારી ખોડલમાં
મારા ભર્યા રાખો રે ભંડાર એટલું માગુ રે
મા કલેશ કોઈ દી ન આવે રે મારા કુટુંબમાં
મા સૌને સદબુદ્ધિ આપો રે એટલું માગું રે
માં ખોટા વહેમ ના આવે રે મારા જીવનમાં
માં સંતાન ને સંપ દેજો એટલું માગું રે
મારો સંસાર સુખી રાખે મારી ખોડલમાં
મારા કુળની રક્ષા કરજો એટલું માગું રે
માં દયા અને નીતિ દેજો રે મારા જીવનમાં
માં અવળા માર્ગેથી પાછા વાળજો એટલું માગું રે
હું તો માગું એટલું આપો ને મારી ખોડલમાં
જો તમને આ વિડીયો પસંદ આવે તો
વિડિયોને like કરો, share કરો, coment કરો અને
અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો.
જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે.
ધન્યવાદ.