ખીર રેસીપી. ચોખા બદામની ખીર બનાવવાની રીત | Chokha Badam ni Kheer | Rice Kheer @rekhavaghela123
Rekha's Recipes
0:00 / 0:00
ખીર રેસીપી. ચોખા બદામની ખીર બનાવવાની રીત | Chokha Badam ni Kheer | Rice Kheer @rekhavaghela123
650 просмотров · 2 недели назад
Rekha's Recipes
242 подписчика
650 просмотров · 2 недели назад
નમસ્તે મિત્રો! આજે Rekha's Recipes માં આપણે બનાવીશું નાના-મોટા બધાની ફેવરિટ એવી ચોખા બદામની શાહી ખીર.
ખાસ વાત તો એ છે કે આમાં નથી કોઈ માવો ઉમેર્યો કે નથી મલાઈ વાપરી! છતાં પણ આ ખીર એકદમ મલાઈદાર અને રબડી જેવી ઘટ્ટ બની છે. કોઈપણ બહારની ભારે સામગ્રી વગર, ઘરની જ ચીજોથી આ ખીરને ધીમા તાપે ઉકાળીને બનાવવામાં આવી છે, જે સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી છે .
જો તમને આ રેસિપી ગમી હોય, તો વીડિયોને લાઈક 👍 અને શેર ↗️ જરૂર કરજો. આવી જ અવનવી કૂકિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન 🔔 દબાવવાનું ભૂલતા નહીં!
👉 ફેસબુક પર પણ રેખા વાઘેલા પ્રોફાઈલને જરૂર ફોલો કરજો:
facebook.com
Chokha Badam ni Kheer
Rice Kheer Recipe in Gujarati
Badam ni Kheer banavani rit
• Chokha ni Kheer Rekhas Recipes•
Gujarati Sweet Recipe Kheer
• માવા વગર ચોખાની ખીર બનાવવાની રીત
ChokhaBadamNiKheer #KheerRecipe #RiceKheer #GujaratiRecipe #SweetDish #RekhasRecipes #IndianSweets #CookingVideo #HowToMakeKheer #DesiRasoi