બજાર જેવી પાતળી નાયલોન સેવ બનાવવાની સિક્રેટ ટ્રિક! | sev recipe | nylon sev recipe| besan sev recipe
Kitchen kraft
0:00 / 0:00
બજાર જેવી પાતળી નાયલોન સેવ બનાવવાની સિક્રેટ ટ્રિક! | sev recipe | nylon sev recipe| besan sev recipe
4 893 просмотра · 17 ч назад
Kitchen kraft
432 тыс. подписчиков
4 893 просмотра · 17 ч назад
બજાર જેવી પાતળી નાયલોન સેવ બનાવવાની સિક્રેટ ટ્રિક! | sev recipe | nylon sev recipe| besan sev recipe
આજે આપણે બનાવીશું એકદમ પાતળી, ક્રિસ્પી અને બજાર જેવી સ્વાદિષ્ટ નાયલોન સેવ. આ સરળ રીતથી ઘરે જ પરફેક્ટ નાયલોન સેવ બનાવી શકશો. દિવાળી હોય કે રોજિંદા નાસ્તા માટે, આ સેવ એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે.
*સામગ્રી (Ingredients):*
1 કપ પાણી
1/2 નાની ચમચી હિંગ
1 નાની ચમચી મીઠું
1 મોટી ચમચી તેલ
4 કપ બેસન
Today we are making super thin, crispy and crunchy Nylon Sev at home, just like the market-style sev. Follow this easy recipe and make perfect nylon sev for Diwali snacks or everyday munching.
*Ingredients:*
1 cup water
1/2 tsp hing (asafoetida)
1 tsp salt
1 tbsp oil
4 cups besan (gram flour)
If you like this recipe, please Like, Share and Subscribe to our channel!
વિડિયો પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️
kitchen krafts make you expert fro beginner
If you like this video learn something new then please give us a Like,
Share it with your friends
and don't forget to SUBSCRIBE our channel! Kitchen Kraft
For written recipe { લખેલી રેસીપી જોવા માટે }
https://kitchenkraftrecipes.com/
રોજ નવી ગુજરાતી રેસીપી જોવા માટે
for daily new recipe update................
/ @kitchenkraft18
અમારી સાથે ફેસબુક પર જોડાવ.................
https://www.facebook.com/profile.php?...
#NylonSev #NylonSevRecipe #GujaratiFarsan #DiwaliSnacks #BesanSev #CrispySev #નાયલોનસેવ #GujaratiRecipe
Instagram link:..............
https://instagram.com/_kitchenkraft_?...
for hindi recipe
/ @kitchenkraftrecipes9865
શોપીંગ વિષે જાણકારી મેળવવા
/ @chaliyemeresath1524
@kitchenkraft
#kitchenkraft #gujarativangi #gujaratirasoi #rasoishow