શનિવાર સ્પેશિયલ|| હનુમાનજી નું ભજન|| 👇લખેલું|| all bhajan|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana
0:00 / 0:00
શનિવાર સ્પેશિયલ|| હનુમાનજી નું ભજન|| 👇લખેલું|| all bhajan|| Vishu Bhakti Vandana
36 674 просмотра · 1 год назад
Visu Bhakti Vandana
33,1 тыс. подписчиков
36 674 просмотра · 1 год назад
શનિવાર સ્પેશિયલ|| હનુમાનજી નું ભજન|| 👇લખેલું|| all bhajan|| Vishu Bhakti Vandana
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
#Vilasvekariya
#RasilaBentum
#તુલસીવિચારેમનનીમાયક્યારેમનીરામનાદર્શનથાય
🌿🍁🍁🍁🍁🍁🍁🍁🍁🌿
તુલસી વિચારે મન ની માય ક્યારે મને રામ ના દર્શન થાય
રોજ સવારે વેલા ઊઠીને જંગલ માં ફરવા જાય
અવધ ખીજડે પાણી રેડે ભૂત ને તૃપ્તિ થાય
તુલસી વિચારે મન ની માય...
પ્રગટ થઈ ને પ્રેત કહે છે માગે તે આપું આજ
તુલસી કહે છે આ આંખ્યું થી રાઘવ ના દર્શન થાય
તુલસી વિચારે મન ની માય...
પ્રેત કહે છે ગામ ના ચોરે રામાયણ સંભળાય
ફાટેલાં કપડે બ્રાહ્મણ આવે છે બેસે કથા ની માય
તુલસી વિચારે મન ની માય...
સૌ ની આગળ આવીને બેસે સૌ ની પાછળ જાય
બ્રાહ્મણ સ્વરૂપે અંજની ના જાયા એના પકડી લેજો પાય
તુલસી વિચારે મન ની માય...
તાલાવેલી લાગી તુલસી ને વહેલાસર ત્યાં જાય
બ્રાહ્મણ સ્વરૂપે અંજની ના જાયા એના પકડી લીધા પગ
તુલસી વિચારે મન ની માય...
ચિત્રકૂટ હાલ બતાવું તુજને રામ ત્યાં ફરવા ને જાય
ગોવિંદ તુલસી ચંદન ઘસે ને તિલક કરે રઘુરાય
તુલસી વિચારે મન ની માય...
શંકર સુવન કેસરીનંદન એ છે હનુમાન સાક્ષાત
તુલસી કહે છે ચિત્રકૂટ મને રામ ના દર્શન થાય
તુલસી વિચારે મન ની માય...
💐💐💐💐💐💐💐💐💐💐
નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair