ભજનનો એક એક શબ્દ સાંભળવા જેવો છે 🌹સુખ હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો🌹Sukh Hoy Ke Dukh Hoy
Divya Music
0:00 / 0:00
ભજનનો એક એક શબ્દ સાંભળવા જેવો છે 🌹સુખ હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો🌹Sukh Hoy Ke Dukh Hoy
41 755 просмотров · 1 месяц назад
Divya Music
22,1 тыс. подписчиков
41 755 просмотров · 1 месяц назад
Bhajan:સુખ હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો
Singer:Daxa Patel
રાગ- જનમ જનમ કા સાથ હૈ
સુખ હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
હે કાન્હા તમે નાથ છો મારા હું છું દાસ તમારો
સુખ હોય કે દુઃખ હોય મને સાથ મળે તારો મને સાથ મળે તારો
દુનિયાના આ મેળામાં અટવાયો હુંતો એવો
સુખમાં ભલે ના આવો દુઃખમાં આવી રહેજો
રાહ બતાવવા મોહન મારો હાથ પકડી રાખજો
સુખમાં હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
ભૂલું નહીં કાન્હા હવે કદી સ્મરણ તારું
તારા ચરણોમાં વીતે આ જીવન મારું
હર શ્વાસમાં પ્રભુ હવે શ્વાસ છે તમારો
સુખમાં હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
ભવસાગરની નાવડી ડગમગ થાય છે મારી
નો તારો હાથ હોય ના જાય એતો ડૂબી
તું જ છે મારો માઝી ને તું જ છે મારો કિનારો
સુખમાં હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
સુખમાં રાખો દુઃખમાં રાખો રાખો જેમ ગમે
મારી જીવન નૈયા તમને સોંપી હવે
તમે છો ખેવનહાર મારા બીજો ના સહારો
સુખમાં હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
આ સેવક પર કૃપા કરો બસ એકવાર મોહન
તારા વિના એક પળ રહેવાય ના મોહન
મારા દિલના ધબકારે ધબકારે તારું નામ
સુખમાં હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
હે કાન્હા તમે નાથ છો મારા હું છું દાસ તમારો
સુખમાં હોય કે દુઃખ હોઈ મને સાથ મળે તારો મને સાથ મળે તારો
sukh hoy ke dukh hoy mane sath male taro
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#sukhhoykedukhhoymanesathmaletaro
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan