Перейти к содержимому

કીર્તન નીચે લખેલ છે 👇 || મારું નાનું ગોકુળ ગામ ગિરધર લાલજી રે || 🌼 || NAYNA DOBARIYA ||

Nayna Dobariya

0:00 / 0:00

કીર્તન નીચે લખેલ છે 👇 || મારું નાનું ગોકુળ ગામ ગિરધર લાલજી રે || 🌼 || NAYNA DOBARIYA ||

67 979 просмотров · 1 месяц назад
Nayna Dobariya
4,42 тыс. подписчиков
67 979 просмотров · 1 месяц назад
કીર્તન નીચે લખેલ છે 👇 ✨ જો ભજન ગમ્યું હોય તો ‌: 👍 Like કરો 💬 Comment  માં " જય શ્રી કૃષ્ણ " જરૂર લખો 🔔 Channel  ને subscribe કરો 📤  તમારા પરિવાર અને મિત્રો સાથે  Share કરો મારું નાનું ગોકુળ ગામ ગિરધર લાલજી રે હું તો જમના પાણી ગઈતી ગિરધર લાલજી રે સામે મળો તો કનૈયા ગિરધર લાલજી રે એને જાલ્યો જમણો હાથ ગિરધર લાલજી અને મારી છે આંખલડી ગિરધર લાલજી રે હું તો ઉભી ઉભી રોવ ગિરધર લાલજી રે જોય ગય પાડોશણ અમારી ગિરધર લાલજી રે ઘેર જઈ સાસુજી ને કીધું ગિરધર લાલજી રે ઘરે નણદલનો સંતાપ ગીરધર લાલજી રે મારો પારણ્યો કાંઈ ન જાણે ગિરધરલાલ જીરે મને મૈયરીયે વળાવે ગિરધરલાલ જી રે મારે મૈયરિયે નથી જાવું ગિરધર લાલજી રે મારે સાસરિયે નથી રહેવું ગિરધર લાલજી રે હું તો પાડો ઊંડા કૂવે ગીરધર લાલજી રે લાલે દોડી  ને ઝાલ્યો  હાથ ગિરધર લાલજી રે લઈ ગયો વનરાવન મોજાર ગિરધર લાલજી રે ત્યાં તો એક ગોપીને એક કાન ગિરધર લાલજી રે ત્યાં તો રમાડ્યા છે રાસ ગિરધર લાલજી રે હવે હાથ જાલ્યા નું સમજો ગિરધર લાલજી રે અમને દાસી કરીને રાખો ગીરધર લાલ જી રે હવે તમારા ચરણે રાખો ગિરધર લાલજી રે મારું નાનું ગોકુળ ગામ ગિરધર લાલજી રે વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અમારા વિડીયો વિશે નિયમિત અપડેટ મેળવવા માટે બેલ આઈકોન દબાવો. 🙏🙏🙏  જય શ્રી કૃષ્ણ  🙏 🙏 🙏