Перейти к содержимому

Meghraja Karo Merbani - DHUN - Kiran Prajapati - મેઘરાજા કરો મહેરબાની - Gujrati Bhajan

Kp Studio

0:00 / 0:00

Meghraja Karo Merbani - DHUN - Kiran Prajapati - મેઘરાજા કરો મહેરબાની - Gujrati Bhajan

154 464 просмотра · 2 месяца назад
Kp Studio
173 тыс. подписчиков
154 464 просмотра · 2 месяца назад
KP Studio Presents... Meghraja Karo Merbani - DHUN - Kiran Prajapati - મેઘરાજા કરો મહેરબાની માતા ધરતી માંગે પાણી - Gujrati Bhajan Title : Meghraja Karo Merbani - DHUN - Kiran Prajapati - મેઘરાજા કરો મહેરબાની માતા ધરતી માંગે પાણી - Gujrati Bhajan Singer: Kiran Prajapati Music: Manoj Vimal Mixing: Hardik Sagar Dhun Mandli: Botad Video: Maruti Movies (Shailesh Patel) Editing: Studio Lights View Disign: Kaushal Prajapati Light : Nilkanth Light Botad Lable: Kiran Prajapati LYRICS: મેઘરાજા કરો મહેરબાની માતા ધરતી માંગે હવે પાણી મૂંગા જીવોની કરુણાને જાણી માતા ધરતી માંગે હવે પાણી મેઘરાજા કરો મહેરબાની માતા ધરતી માંગે હવે પાણી અમે ધરતીના બાળ તમે જીવન આધાર તમ વિના બધું ધૂળધાણી માતા ધરતી માંગે હવે પાણી મેઘરાજા કરોને મહેરબાની માતા ધરતી માંગે હવે પાણી એવો પડ્યો છે તાપ તમે મહારાજ નથી વાત તમોથી અજાણી માતા ધરતી માંગે હવે પાણી મેઘરાજા કરોને મહેરબાની માતા ધરતી માંગે હવે પાણી કરો વર્ષાની ધાર થાશે જીવન સંસાર લેજો અંતરની વેદનાને જાણી માતા ધરતી માંગે હવે પાણી મેઘરાજા કરોને મહેરબાની માતા ધરતી માંગે હવે પાણી ઉગે ખેતરમાં અન્ન બધે થાય લીલું છમ એવા ભક્તોના અંતરની વાણી માતા ધરતી માંગે હવે પાણી મેઘરાજા કરોને મહેરબાની માતા ધરતી માંગે હવે પાણી _______________________________________________ Please Do Like, Share and Subscribe. #Dhun #kiranprajapatibhajan #Agiyarasbhajan #EkadshiBhajan #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #KiranPrajapatinaBhajan #kiranprajapatibhajan #ramdhun #rambhajan #KiranPrajapatidhun #hanumanji #KpStudioOfficial #Kiran_Prajapati #Kiran_Prajapati_Official #Kiran_Prajapati_New_Song #KP_Studio_Official ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video 🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕