LRD DOCUMENT VERIFICATION 2026 : ૧ ભૂલ અને નોકરી જશે! આ અગત્યની બાબતો ખાસ ધ્યાનમાં રાખો #lrdbharti
daily1question
0:00 / 0:00
LRD DOCUMENT VERIFICATION 2026 : ૧ ભૂલ અને નોકરી જશે! આ અગત્યની બાબતો ખાસ ધ્યાનમાં રાખો #lrdbharti
161 просмотр · 2 недели назад
daily1question
254 подписчика
161 просмотр · 2 недели назад
આ વિડિયો LRD (Gujarat Police) ૨૦૨૬ ની ભરતી માટે પસંદગી પામેલા અને આગામી દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે જઈ રહેલા તમામ ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જો તમે LRD ના ઉમેદવાર હોવ તો આ વિડિયો ચૂક્યા વગર પૂરો જુઓ, કારણ કે દસ્તાવેજ ચકાસણી સમયે કરેલી નાની ભૂલ પણ તમારી આટલી મહેનતને નિષ્ફળ બનાવી શકે છે.
📌 વિડિયોમાં આવરી લીધેલા મુખ્ય મુદ્દા:
LRD દસ્તાવેજ ચકાસણી ૨૦૨૬ ની જાહેરાત
ઉમેદવારોએ કોલ લેટર ક્યાંથી અને ક્યારે ડાઉનલોડ કરવો
ચકાસણી સમયે કયા કયા અસલ (Original) અને ઝેરોક્ષ સેટ સાથે લઈ જવા
ANNEXURE FORM - 3 અને ચેકલિસ્ટની સંપૂર્ણ સમજ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો
સામાન્ય ભૂલો જે ઉમેદવારો કરે છે અને તેનાથી કેવી રીતે બચવું
તમારા બધા જ સવાલોના જવાબ આ શોર્ટ વિડિયોમાં મળી જશે. તમારા જે મિત્રો આ પરીક્ષા પાસ કરીને દસ્તાવેજ ચકાસણી માટે જવાના છે, તેમની સાથે પણ આ વિડિયો જરૂર શેર કરો.
#LRD2026 #LRDDocumentVerification #GujaratPolice #PoliceBharti #LRDUpdate #GovtJobGujarat #GujaratBharti2026 #DocumentChecklist #LRDPersonalityTest