Kodinar ગાંડોતૂર બનેલા દરિયા માં ન્હાવા પડ્યા અને ?
Namaste Gir News
0:00 / 0:00
Kodinar ગાંડોતૂર બનેલા દરિયા માં ન્હાવા પડ્યા અને ?
14 510 просмотров · 2 месяца назад
Namaste Gir News
218 тыс. подписчиков
14 510 просмотров · 2 месяца назад
#Kodinar #Gujaratinews #Girsomnath
Kodinar ગાંડોતૂર બનેલા દરિયા માં ન્હાવા પડ્યા અને ?
ગીર સોમનાથ
અપડેટ
કોડીનાર ના છારા ગામે દરિયા માં પાંચ કિશોર ડૂબ્યા ત્રણ ને બચાવી લેવાયા બે હજુ લાપતા
ડૂબતા એક કિશોર ને સ્થાનિક માછીમાર મહિલા એ બચાવ્યો
ફાયર એસડીઆરએફ અને તંત્ર દ્વારા શોધખોળ એન્ડી આર એફ અને કોસ્ટગાર્ડ ને પણ જાણ કરવામાં આવી
દરિયો તોફાની હોવાને લય શોધખોળ માં અડચણ ડ્રોન કેમેરામાં ની પણ મદદ લેવામાં આવી
ફાયર વિભાગ ના અધિકારી નું કહેવુ છે કે દરિયા માં પાંચથી 7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે
ફાયર ની બોટ સમુદ્ર માં ચલાવવી મુશ્કેલ
દરિયાઈ ટગ ની મદદ લેવામાં આવી રહીં છે
કુલ 5 બાળકો દરિયામાં નાહવા પડ્યા હતા જેના નામો..
૧, રાજદીપ જેસાભાઈ ચુડાસમા..ઉ.વ.16
૨, કુલદીપ પુનાભાઈ ચુડાસમા.ઉ.વ.16
૩, અક્ષય ધીરુભાઈ રાઠોડ.ઉ.વ.16.
ઉપરોક્ત ત્રણનો આબાદ બચાવ થયો છે.
દરિયામાં ગરકાવ બે યુવાનોની વિગત..
★ ભાવસિંહ ભરતભાઇ ચુડાસમા.ઉવ.16
★ નિર્મળ હમીરભાઈ ચુડાસમા.ઉ.વ.17.
બાઈટ ફાતિમા બેન સ્થાનિક માછીમાર મહિલા
બાઈટ રવિન્દ્ર સિંહ ચાવડા ફાયર ઑફિસર વેરાવળ
#ViralNews #GujaratUpdates #GirSomnathNews #KodinarNews #દરિયામાંડૂબ્યા #કોડીનાર #ગીરસોમનાથ #ગુજરાતન્યૂઝ #બ્રેકિંગન્યૂઝ #દરિયાઈબચાવ #રેસ્ક્યૂઓપરેશન