Перейти к содержимому

દાદીની યાદો અને એમની શીખવેલી ચાના મસાલાની રેસિપી 🥹 | Amazon Parcel માં શું આવ્યું? 📦 | Gujarati Vlog

Jeet & Family Vlogs

0:00 / 0:00

દાદીની યાદો અને એમની શીખવેલી ચાના મસાલાની રેસિપી 🥹 | Amazon Parcel માં શું આવ્યું? 📦 | Gujarati Vlog

206 просмотров · 1 дн. назад
Jeet & Family Vlogs
3,65 тыс. подписчиков
206 просмотров · 1 дн. назад
આજનો વ્લોગ થોડો ખાસ અને લાગણીભર્યો છે. ❤️🥹 આજે દાદીની યાદો તાજી થઈ ગઈ. દાદીએ મને ચાનો મસાલો બનાવવાની જે રીત શીખવાડી હતી, એ જ રીતે આજે ઘરે ચાનો મસાલો બનાવ્યો. દાદી આજે આપણી વચ્ચે નથી, પણ એમની શીખવેલી નાની-નાની વાતો અને યાદો હંમેશાં આપણી સાથે રહેવાની છે. ❤️☕ અને સાથે Amazon માંથી આવેલું પાર્સલ પણ ખોલ્યું. 📦😍 એમાં શું આવ્યું એ જાણવા માટે આખો વ્લોગ જરૂર જોજો. તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ Comment માં જરૂર જણાવજો. ❤️ તમારો પ્રેમ અને સપોર્ટ આમ જ આપતા રહેજો. 🙏 #GujaratiVlog #GujaratiFamilyVlog #FamilyVlog #ChaiMasala #DadiKiYaadein #AmazonUnboxing #GujaratiYouTuber #DailyVlog